April 24, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીવલસાડવાપીસેલવાસ

ધોરણ 10મા બોર્ડનું પરિણામ જાહેર: દાનહ અને દમણ-દીવનું 54.33 ટકા પરિણામઃ દમણમાં સૌથી ઓછું પરિયારી હાઈસ્‍કૂલનું 14.86 ટકા

vartmanpravah
ફરી એકવાર દમણમાં ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ અવર લેડી ઓફ ફાતિમા સ્‍કૂલનો દબદબો દમણની ઈન્‍સ્‍ટીટયૂટ ઓફ લેડી ઓફ ફાતિમાની ક્રિશા મયંક રાણા ટોપ, શ્રીનાથજી સ્‍કૂલની અંશુપ્રિયા દ્વિતીય...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

પીએમ મોદીએ આઇકોનિક વીકમાં જન સમર્થ પોર્ટલ લોન્‍ચ કર્યું: દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં જીએસટી વિભાગ દ્વારા થયેલી જીવંત પ્રસારણની વ્‍યવસ્‍થા

vartmanpravah
પ્રદેશના ઉદ્યોગપતિઓ, વેપારીઓ સહિત જીએસટી વિભાગના અધિકારીઓએ પણ નિહાળેલું જીવંત પ્રસારણ ગુડ્‍સ અને સર્વિસ વિભાગના વડોદરા ઝોનના મુખ્‍ય આયુક્‍ત અજય જી. ઉબાલે તથા દમણના આયુક્‍ત...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

મોરના ઈંડાને ચિતરવા નહીં પડેઃ દમણ-દીવના પૂર્વ સાંસદના પૌત્ર અને દમણ ન.પા.ના પૂર્વ પ્રમુખના પુત્ર દેવ અનિલકુમારે ધોરણ 12 વાણિજ્‍ય પ્રવાહમાં 75 ટકા ગુણાંક સાથે સાર્વજનિક વિદ્યાલયમાં મેળવેલું દ્વિતીય સ્‍થાન

vartmanpravah
દેવ અનિલકુમાર અંડર-17ના સબ જુનિયર પાવરલિફટીંગ ચેમ્‍પિયનપણ છે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06 મોરના ઈંડાને ચિતરવા નહીં પડે એ વાતની પ્રતિતિ દમણના શ્રી દેવ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશપારડીવલસાડવાપીસેલવાસ

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું દાનહનું કુલ 51.90 ટકા આવેલું પરિણામ

vartmanpravah
દાનહમાં સૌથી વધુ પરિણામ સેક્રેડીફર્ટ ઈંગ્‍લીશ સ્‍કૂલ દપાડાનું 93.33 ટકા અને સૌથી ઓછું ગવર્મેન્‍ટ ઈંગ્‍લીશ સ્‍કૂલ ફલાંડીનુ 12.50 ટકા નોંધાયું સરકારી શાળાનું પરિણામ 45.72 ટકા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડવાપીસેલવાસ

દાનહ પ્રશાસન દ્વારા 103 સ્‍કાઉટ ગાઈડ વૈષ્‍ણોદેવી કેમ્‍પની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ

vartmanpravah
જમ્‍મુ અને કાશ્‍મીર, વૈષ્‍ણોદેવી, દેવીપિંડી, નવ દેવીઓનો મુખ્‍ય પ્રવાસ હતોઃ ચાર્મી પારેખ 165 સભ્‍યોમાં 10 રાજ્‍યોનો સમાવેશ થાય છે દાનહ લોકનૃત્‍ય તારપા સૌના આકર્ષણનું કેન્‍દ્ર...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપીસેલવાસ

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દાનહનું 78.48 ટકા આવેલું પરિણામ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.05 ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહની માર્ચ, 2022માં યોજાયેલ પરીક્ષાનું શનિવારે પરિણામ જાહેર થયું હતું, જેમાં...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશવલસાડ

દમણ જિલ્લા કોળી સમાજના કાર્યવાહક પ્રમુખ તરીકે પ્રો.ડો. નાનુભાઈ પટેલની વરણીઃ ઠેર ઠેરથી આવકાર

vartmanpravah
દમણ જિલ્લા કોળી સમાજની સ્‍થાપનાથી માંડી અત્‍યાર સુધી પહેલી વખત પક્ષીય અને સામાજિક રાજકારણથી હટી એક શિક્ષણશાષાીને સોંપેલી સમાજની કમાન (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,...
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

કપરાડા કુંભઘાટ ઉપર કપાસ ભરેલી ટ્રક પલટી મારી જતા અકસ્‍માત સર્જાયો: ડ્રાઈવર-ક્‍લિનરનો અકસ્‍માતમાં આબાદ બચાવ થયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02 કપરાડાનેશનલ હાઈવે નં.848 કુંભઘાટ ઉપર આજે બ્રેક ફેઈલ થઈ જતા કપાસ ભરેલી ટ્રક પલટી મારી જતા અકસ્‍માત સર્જાયો હતો....
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

કપરાડા તાલુકા સરપંચ સંઘની મિટીંગ યોજાઈ : પ્રમુખ તરીકે નાનાપોંઢાના સરપંચ મુકેશ પટેલની વરણી

vartmanpravah
મોટાપોંઢાના સરપંચ રણજીત પટેલે દરખાસ્‍ત રાખતા માંડવાનાસરપંચ સોમાભાઈએ ટેકો આપ્‍યો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02 કપરાડા તાલુકા સરપંચ સંઘની આજે ગુરૂવારે કોમ્‍યુનિટી હોલમાં યોજાઈ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

અંબાચમાં કોલક નદીના પટમાં ચાલતી ક્‍વોરીની પરવાનગી રદ્દ કરવા માટે આદિવાસી અગ્રણીઓએ પારડીમાં રેલી કાઢી

vartmanpravah
અંબાચ, રાતા, સલવાવ ગામના રહીશોના મકાનમાં ક્‍વોરીના બ્‍લાસ્‍ટથી તિરાડો પડે છેઃ કેટલાક વર્ષથી સ્‍થાનિકો લડત ચલાવી રહ્યા છે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02 અંબાચ...