કપરાડા તાલુકા કક્ષાના 75મા વન મહોત્સવની પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરાયેલી ઉજવણી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: કપરાડા તાલુકા કક્ષાના 75 માં વન મહોત્સવની ઉજવણી શાહ જીએમડી સાર્વજનિક હાઇસ્કુલ મોટાપોંઢા ખાતે પૂર્વ મંત્રીશ્રી અને કપરાડા ધારાસભ્યશ્રી...

