September 9, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીનવસારીપારડીવલસાડવાપી

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.04: નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ તા.૦૫/૦૩/૨૦૨૨ના રોજ સવારે ૯.૦૦ કલાકે પારડી તાલુકાના પલસાણા ગ્રામ પંચાયત ઘરના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં અને સવારે ૯.૩૦  કલાકે વલસાડ ખાતે પ્રેસ ક્લબ ઓફ વલસાડ આયોજિત રક્તદાન કેમ્પમાં હાજરી આપશે. મંત્રીશ્રી તા.૦૬/૦૩/૨૦૨૨ના રોજ સવારે ૯.૦૦ કલાકે ભિલાડ ગ્રામ પંચાયત ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં, સવારે ૧૧.૦૦ કલાકે નાના વાઘછીપા ગ્રામ પંચાયતના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં, સાંજે ૪.૦૦ કલાકે ઉમરસાડી ખાતે માંગેલા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટના ઇનામ વિતરણ તેમજ સાંજે ૫.૦૦ કલાકે સોંઢલવાડા ખાતે ધોડિયા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટના ઇનામ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને વધાવવા આજે થનગની રહેલું સમગ્ર નરોલી ગામ

vartmanpravah

વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ પધ્‍ધતિ સંબંધિત પ્‍લોટ કમ નિદર્શન યોજાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કેન્‍દ્રના રોડ, ટ્રાન્‍સપોર્ટ અને હાઈવે મંત્રી નિતિન ગડકરીની કરેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

વાપી વી.આઈ.એ. ગ્રાઉન્ડ ખાતે ૭પમા ગણતંત્ર દિવસની કરાયેલી ભવ્ય ઉજવણી

vartmanpravah

વાપી મોરાઈ ઈન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલ પેપર મિલ ભીષણ આગની લપેટમાં

vartmanpravah

સેલવાસમાં છેલ્લા 21 વર્ષથી શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા ભવ્‍ય ગણેશોત્‍સવનું થઈ રહેલું આયોજન

vartmanpravah

Leave a Comment