August 31, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

પાણી પુરવઠા રાજ્‍યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.25: કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી જીતુભાઇ ચૌધરી તા.26/3/2022ના રોજ સવારે 9-00 કલાકે કપરાડા તાલુકાના ધોધડકુવા દુધ ઉત્‍પાદક સહકારી મંડળી, વિજય ફળિયું ખાતે તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમમાં તેમજ સવારે 10-30 કલાકે ખૂંટલી ખાતે કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર આયોજિત ખેડૂત સંમેલનમાં હાજરી આપશે અને ત્‍યારબાદ અનુラકૂળતાએ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લેશે. મંત્રીશ્રી તા.27/3/2022ના રોજ બપોરે 1-00 કલાકે કોમ્‍યુનિટી હોલ, કોલેજ રોડ, કપરાડા ખાતે કપરાડા એજ્‍યુકેશન ટ્રસ્‍ટ દ્વારા આયોજિત સ્‍પર્ધાત્‍મક પરીક્ષા માટે સામાજિક શૈક્ષણિક સ્‍નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપશે, ત્‍યારબાદ અનુકૂળતાએ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઇ ગાંધીનગર જવા રવાના થશે.

Related posts

લોકસભા ચૂંટણીના સંદર્ભમાં તપાસ દરમિયાન દમણમાં ફલાઈંગ સ્‍કવોર્ડ દ્વારા એક સપ્તાહમાં રૂા.4.5 લાખની રોકડ અને 1.88 લાખનો દારૂ જપ્ત કરાયો

vartmanpravah

રાષ્‍ટ્રીય યુવા મહોત્‍સવ-2023માં ભાગ લેવા સંઘપ્રદેશનું 100 સભ્‍યોનું યુવા દળ કર્ણાટક હુબલી રવાના

vartmanpravah

દમણ જિલ્લાના ચૂંટણી ઓબ્‍ઝર્વર (સામાન્‍ય) તરીકે વિજયા જ્‍યોત્‍સના વશીરેડ્ડીની નિયુક્‍તિ

vartmanpravah

ચીખલી તાલુકામાં પાંચેક દિવસ સતત વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લેતા ધરતીપુત્રોમાં ખેતીમાં જોતરાયા

vartmanpravah

સમગ્ર પ્રદેશનું ગૌરવ: દમણના ભૂષણ મહેન્‍દ્ર ઓઝાએ સુપ્રિમ કોર્ટ દ્વારા લેવાતી પ્રતિષ્‍ઠિત‘એડવોકેટ ઓન રેકોર્ડ’ પરીક્ષા પાસ કરતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી

vartmanpravah

વલસાડ જિલ્લાની ખાનગી શાળાઓમાં આર.ટી.ઈ. હેઠળ 25 ટકા પ્રમાણે પ્રથમ યાદીમાં 1197 વિદ્યાર્થીઓને પ્રવેશ

vartmanpravah

Leave a Comment