October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહના ગલોન્‍ડા ગામેથી શંકાસ્‍પદ હાલતમાં મહિલાની લાશ મળતા ચકચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29
દાદરા નગર હવેલીના ગલોન્‍ડા ગામે મોડી રાત્રે એક મહિલાની લાશ એક ખેતરમા શંકાસ્‍પદ હાલતમાં મળી આવતા પોલીસ વિભાગ પણ દોડતુ થઇ ગયુ હતુ.
પ્રાપ્ત વિગત અનુસાર નાનીબેન બાબુભાઇ વરઠા ઉ.વ.60 રહેવાસી ગલોન્‍ડા જેઓ મળત અવસ્‍થામા ગલોન્‍ડા વખારપાડા નજીક પડયા હોવાની માહિતી પોલીસને મળતા એસડીપીઓ મનસ્‍વી જૈન સહિત પોલીસની ટીમ પહોચીં હતી. મહિલાની લાશ શંકાસ્‍પદ હાલતમાં જોવા મળતા તે દિશામા તપાસ હાથ ધરવામા આવી છે.
મહિલાની લાશને પીએમ માટે વિનોબાભાવે સિવિલ હોસ્‍પીટલમાં મોક્‍લી આપવામા આવી હતી. દાનહ પોલીસ દ્વારા મહિલાની હત્‍યા છે કે આત્‍મહત્‍યા કરી છે એના માટેપરિવારની પૂછપરછ કરવામા આવી રહી છે. આ ઘટનાની વધુ તપાસ પીએસઆઇ સુરજ રાઉત કરી રહ્યા છે.

Related posts

અતિવૃષ્‍ટિમાં વલસાડ નજીકનું માલવણ ગામ ટાપુમાં ફેરવાયું: લોકોના ઘરો અને ગામમાં ઘુંટણ સમા પાણી ફરી વળ્‍યા

vartmanpravah

વાપી નગરપાલિકા ચૂંટણીમાં 15602 નવા નોંધાયેલા યુવા મતદારો નિર્ણાયક સાબિત થશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે જહાજ, બંદરો અને જળમાર્ગના કેન્‍દ્રીય મંત્રી સર્બાનંદ સોનેવાલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

પારડીમાં મંડપમાંથી કેરીની ચોરી: ગરીબ બહેનોએ વર્ષભરની કમાણી ગુમાવી

vartmanpravah

સંઘપ્રદેશના ગતિશીલ યુવા નેતા ડો. અવધેશસિંહ ચૌહાણે પ્રદેશના સર્વાંગી અને યુવાલક્ષી વિકાસ બદલ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના આભાર સાથે વ્‍યક્‍ત કરેલી કૃતજ્ઞતા

vartmanpravah

વિદેશ જનારા નાગરિકોને કોવિડ – ૧૯ ૨સીનો બુસ્‍ટર ડોઝ મળી શકશે

vartmanpravah

Leave a Comment