August 31, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

ભાજપ ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી વિશાલભાઈ ટંડેલનું ગુવહાટી એરપોર્ટ ખાતે કરાયેલું અભિવાદન

આસામ ખાતે ઓબીસી મોર્ચાને વધુ સક્રિય અને ગતિશીલ બનાવવા વિશાલભાઈ ટંડેલે શરૂ કરેલા પ્રયાસ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03
ભારતીય જનતા પક્ષના ઓબીસી મોર્ચાના આસામ રાજ્‍યના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલ આજે પોતાની ત્રણ દિવસીય આસામની મુલાકાતે પહોંચ્‍યા છે. જ્‍યાં ગુવહાટી એરપોર્ટ ખાતે આસામ ભાજપ ઓબીસી મોર્ચાના પ્રદેશ મહામંત્રી શ્રી સૌરવકુમાર નાથ તથા મીડિયા કન્‍વીનર શ્રી દાદામુનીએ શ્રી વિશાલભાઈ ટંડેલનું અભિવાદન કર્યુ હતું.
સર્કિટ હાઉસ ખાતે ભાજપ ઓબીસી મોર્ચાના રાષ્‍ટ્રીય મંત્રી શ્રી બી.કે.નાથે, આસામી ગમછો પહેરાવી શ્રી વિશાલભાઈ ટંડેલનું સન્‍માન કરી શુભેચ્‍છા મુલાકાત પણ લીધી હતી. શ્રીવિશાલભાઈ ટંડેલ આસામ ખાતે પોતાની ત્રણ દિવસીય મુલાકાત દરમિયાન ઓ.બી.સી. મોર્ચાને વધુ ગતિશીલ બનાવવા પ્રયાસ કરશે.

Related posts

દાનહ અને દમણ-દીવમાં ‘પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના’નું રજીસ્‍ટ્રેશન શરૂ

vartmanpravah

ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના અવસરે રોટરી ક્લબ દાનહના સહયોગથી આદિત્‍ય એનજીઓ અને નરોલી પંચાયત દ્વારા યોજાઈ નિઃશુલ્‍ક ચિકિત્‍સા શિબિર

vartmanpravah

સુરખાઈ ખાતે ‘નલ સે જલ’ અભિયાનની સિધ્‍ધિની ઉદ્‌ઘોષણા કાર્યક્રમ મંત્રી નરેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને યોજાયો

vartmanpravah

વલસાડના યુવાનોએ શ્રમયજ્ઞ કરી તંત્રને બોધપાઠ આપ્‍યો : હાઈવે ઉપરના ખાડા પુરવા યુવાનો જાતે ઉતર્યા

vartmanpravah

સાદકપોર ગામેથી સગર્ભા મહિલાઓ માટેની પોષણસુધા યોજનાનો શુભારંભ કરાયો

vartmanpravah

વાપી ગુંજન વિસ્‍તારમાં ટ્રાફિક પોલીસે દબાણ કરતા લારી-ગલ્લા કેબીનો પાથરણા દૂર કર્યા

vartmanpravah

Leave a Comment