October 17, 2026
Vartman Pravah
Breaking Newsતંત્રી લેખદમણ

સમગ્ર દમણ રામમય બન્‍યુ : ભગવાન રામની શોભાયાત્રામાં ઉમટેલો માનવ મહેરામણ: ઠેર ઠેર ભગવાન રામની શોભાયાત્રાનું કરાયેલું સન્‍માન : રામરાજ્‍યના જયઘોષની આહલેખ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.10
આજે ભગવાન રામના પ્રાગટય દિન નિમિત્તે સમગ્ર દમણ રામમય બની ગયું હતું. ભગવાન રામની શોભાયાત્રામાં સંપૂર્ણ દમણ ઉમટી પડયું હતું અને રામરસમાં મગ્ન બન્‍યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે ભગવાન રામની શોભાયાત્રાનું ઠેર-ઠેર ભાવભક્‍તિપૂર્ણ રીતે સ્‍વાગત અને સન્‍માન કરવામાં આવ્‍યું હતું. સાંસદ શ્રી લાલુભાઈપટેલ, પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે.ટંડેલ(દાદા), પ્રદેશ અધ્‍યક્ષ શ્રી વિશાલભાઈ ટંડેલ, શ્રીમતી સિમ્‍પલબેન કાંટેલા સહિત તમામ રામભક્‍તો રામધૂન સાથે ભગવાન રામની શોભાયાત્રામાં જોડાયા હતા.
દરમિયાન તમામ અગ્રણીઓએ ભગવાન રામની મહાઆરતીમાં ભાગ લઈ પૂજા-અર્ચના કરી ભગવાર શ્રીરામના આર્શીવાદ મેળવ્‍યા હતા.

Related posts

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવનો ૪૦મો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાયો

vartmanpravah

ધરમપુર સ્‍વર્ગવાહીની નદીના નવિન પુલનું લોકાર્પણ લંબાતા અકળાયેલા લોકોએ નારિયેળ ફોડી સ્‍વયંભુ લોકાર્પણ કર્યું

vartmanpravah

મકરસંક્રાતી ચિત્રસ્‍પર્ધા માટે અરજીઓ મંગાવાઇ

vartmanpravah

વલસાડ કોમર્સ કોલેજના ખેલાડીઓની આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં પસંદગી

vartmanpravah

વટારમાં શ્રાવણના પ્રથમ સોમવારે શિવાલયે શિવભક્‍તો ઉમટયા

vartmanpravah

દાનહના કિલવણી ગામે વરસાદી માહોલને કારણે રસ્‍તાની હાલત બદતર

vartmanpravah

Leave a Comment