January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

દાનહ મહેસૂલ વિભાગ દ્વારા દાદરામાં છ જગ્‍યા પર, આંબોલી પટેલાદમાં ત્રણ જગ્‍યા પર ડીમોલીશન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)સેલવાસ,તા.21
દાદરા નગર હવેલી અને દમણ દીવ મહેસૂલ વિભાગ સેલવાસ દ્વારા સરકારી જમીન, કોતર અને નહેર ઉપર કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામો દાદરા પટેલાદમાં છ જગ્‍યા પર ડીમોલીશન કરવામાં આવ્‍યું હતું અને ખાનવેલ મહેસૂલ વિભાગ દ્વારા આંબોલી પટેલાદના તિનોડા અને ખેરડી ગામમાં ત્રણ જગ્‍યા પર ગેરકાયદેસર બનાવેલ ઢાબાઓને જેસીબી દ્વારા તોડફોડ કરી હટાવવામાં આવ્‍યા હતા, અને પ્રશાસને પોતાનો હેતુ સિદ્ધ કર્યો હતો.

Related posts

વલસાડ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે સુરક્ષાલક્ષી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી

vartmanpravah

ઉમેદવારી પત્રક ભરવા પહેલાં દાનહ અનેદમણ-દીવમાં પ્રારંભિક તબક્કે ત્રિ-પાંખિયા જંગના એંધાણઃ દમણ-દીવમાં 2019ની થિયરી રિપિટ થવાની અટકળ

vartmanpravah

કપરાડા માંડવાના ઘાટ ઉપર કન્‍ટેનર પલટી જતા બાઈક ચાલક કચડાઈ જતા મોત નિપજ્‍યું

vartmanpravah

દમણ બાલ ભવનના બાળકોએ લીધેલી અભિનવ ઈન્‍ડસ્‍ટ્રીઝની મુલાકાત

vartmanpravah

દમણ લાઈટ હાઉસ બીચ ઉપર ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા સંસ્‍કૃતિ મંત્રાલય દ્વારા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ડોક્‍ટરોએ 22 વર્ષના યુવકના હાથથી અલગ થયેલ અંગુઠાને ફરી જોડી દીધો

vartmanpravah

Leave a Comment