Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ જિલ્લા પંચાયત પ્રમુખ નવીનભાઈ પટેલે ઉજ્જૈનમાં બાબા મહાકાલેશ્વરના દર્શન કરી અનુભવેલી ધન્‍યતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.22
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવીનભાઈ રમણભાઈ પટેલ બાબા મહાકાલની નગરી ઉજ્જૈન મહાકાલેશ્વરના દરબારમાં પહોંચી બાબા મહાકાલના દિવ્‍ય દર્શન કરી જળાભિષેક અને પૂજા-અર્ચના કરી બાબાના આર્શીવાદ મેળવ્‍યા હતા.
શ્રી નવીનભાઈ પટેલે બાબા દર્શન કરી તમામ પ્રદેશવાસીઓની સુખ, સમૃદ્ધિ અને ખુશી માટે કામના કરી હતી. શ્રી નવીનભાઈ પટેલે હરસિદ્ધિ માતા મંદિર, કાલ ભૈરવ મંદિર, વિક્રાંત ભૈરવ મંદિર, સાંદિપનિ આશ્રમ, સિધ્‍ધવત મહાદેવ મંદિર અને ચિંતામણી ગણેશ મંદિરના પણ દર્શન કર્યા હતા.

Related posts

વાઘછીપા લૂંટના વોન્‍ટેડ આરોપીને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક બોડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દમણનું 88.49 અને દીવનું 94.86 ટકા આવેલું પરિણામ

vartmanpravah

વાપીમાં ૨૨મી માર્ચે ચાર વર્ષ પહેલાં કોરોનાના લોકડાઉન કફર્યુના કાળા કાળની યાદગીરી તાજી કરી

vartmanpravah

વાપીમાં 5 લાખની ખંડણી માંગનાર કથિત બે મહિલા પત્રકારોની આગોતરા જામીન નામંજૂર

vartmanpravah

ખેતીના સાધનોની દિનપ્રતિદિન વધતી ચોરી અટકાવવા ચીખલી મજીગામમાં સ્‍થાનિકોએ રાજ્‍યના ગૃહમંત્રી, ડીએસપીને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

છેલ્લા 8 વર્ષમાં દમણ-દીવે મોટાભાગે ચડાવ જ જોયા છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment