Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

‘મારી દીકરી સમૃદ્ધ દીકરી’- સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલવા માટે તા.૨૪મી જૂનના શુક્રવારના રોજ વલસાડ જિલ્લા તથા સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની તમામ પોસ્ટ ઓફિસ ખાતે મેગા કેમ્પનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વાપી,તા.૨૩
ભારત સરકાર દ્વારા ‘મારી દીકરી સમૃદ્ધ દીકરી’ના સૂત્ર સાથે સુકન્યા સમૃદ્ધિ યોજના કેન્દ્રીયમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આવતીકાલે તા.૨૪મી જૂનના શુક્રવારના રોજ વલસાડ જિલ્લા તથા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની તમામ પોસ્ટ ઓફિસમાં મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૦ થી ૧૦ વર્ષ સુધીની તમામ દીકરીનાં વાલીઓને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ તેમની દીકરીના ખાતા ખોલે અને દીકરીના ભવિષ્ય માટેની સરકારની યોજનાનો લાભ લે. આવતી કાલે યોજાનાર મેગા કેમ્પનો જાહેર જનતાને લાભ લેવા માટે વાપીની મુખ્ય પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટરની ઍક અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

દાનહ-નરોલી ગામની ત્રણ સગીર યુવતી ઉત્તર પ્રદેશથી મળી આવી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દમણ મુલાકાતના ઉપલક્ષમાં દમણવાડાના બારિયાવાડ ખાતે આવેલ પૌરાણિક સોપાની માતાના મંદિરમાં યોજાયેલી મહા આરતી

vartmanpravah

પ્રિ-મોન્‍સુન કામગીરી શરૂ થવા છતાં દમણમાં આ વર્ષે પણ ચોમાસાનું પાણી લોકોની મુસીબત વધારશે

vartmanpravah

માંડા પંચાયત કચેરીએ સરપંચ સંગીતાબેન ઠાકરીયાના હસ્‍તે કરવામાં આવેલું ધ્‍વજ વંદન

vartmanpravah

વિલ્સન હિલ ખાતે એડવેન્ચર રસિકો માટે વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઓની શરૂઆત કરાઈ

vartmanpravah

સેલવાસમાં ભગવાન મહાવીર જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment