Vartman Pravah
Other

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ધોધમાર વરસાદમાં સેલવાસના ડોકમરડી પુલથી કિલવણી તરફ જતા રસ્‍તા ઉપર ભારેખમ ખાડાઓએ રૌદ્ર રૂપ દર્શાવી દીધું છે. જેના કારણે વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરવા પડી રહ્યો છે. સાથે પ્રદેશના ઔદ્યોગિક વિસ્‍તારોના રસ્‍તાઓ પણ ચોમાસા પહેલા રીપેરીંગ નહીં થતા મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. જેથી પ્રશાસન દ્વારા આ ખખડધજ બનેલા રસ્‍તાઓને તાત્‍કાલીક ધોરણે રીપેર કરવામાં આવે એ જરૂરી બની ગયું છે.

Related posts

દાદરા ગામમાં રહેતી પરપ્રાંતિય 19 વર્ષિય યુવતી પ્રિયાકુમારી પિન્‍ટુ સિંહા ગુમ

vartmanpravah

વિજયાદશમીના પર્વને અનુલક્ષી નરોલીમાં આર.એસ.એસ. દ્વારા કરાયેલું પથ સંચલન

vartmanpravah

વલસાડનાં સરોધીગામથી મુંબઈ સુધી ગેરકાયદેસર થઈ રહયો છે રેતીનો વેપાર 

vartmanpravah

દીવના રહેવાસી દિપિકાબેનની ગાડીમાં આગલાગતાં ગાડી બળીને ખાખ : ગાડીમાં સવાર લોકોએ હેમખેમ બહાર નીકળી બચાવ્‍યો જીવ

vartmanpravah

એન.ડી.આર.એફ. દ્વારા દીવની શાળાના વિદ્યાર્થીઓને કુદરતી આફત સમયે રાહતબચાવ કામગીરી અંગેની આપવામાં આવેલી તાલીમ

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024ના સંદર્ભમાં આદર્શ આચારસંહિતાના ભાગરૂપે દમણમાં સર્વેલન્‍સ ટીમે એક સપ્તાહમાં 2.39 લાખની રોકડ અને 8.45 લાખનો જપ્ત કરેલો દારૂ

vartmanpravah

Leave a Comment