Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સેલવાસના આદિવાસી ભવનની લીધેલી આકસ્‍મિક મુલાકાત: અધિકારીઓને આપેલું જરૂરી માર્ગદર્શન

સંઘપ્રદેશ પ્રશાસને સેલવાસના આદિવાસી ભવનને ડેલકર પરિવારના તાબામાંથી આઝાદ કરી પ્રદેશના આદિવાસીઓને હુન્નર, ધંધા-રોજગાર, ઉદ્યોગ, શિક્ષણ વગેરેના પ્રશિક્ષણ માટે કરેલું સમર્પિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે સેલવાસના આદિવાસી ભવન(એકલવ્‍ય ભવન)ની મુલાકાત લીધી હતી અને અંદર ચાલતા વિવિધ ક્‍લાસોનું નિરીક્ષણ કર્યું હતું.
અત્રે યાદ રહે કે, સંઘપ્રદેશ પ્રશાસને આદિવાસી વિકાસ સંગઠનને ડેલકર પરિવારના તાબામાંથી મુક્‍ત કરી પ્રદેશના આદિવાસીઓને તેમના હુન્નર, ધંધા-રોજગાર, ઉદ્યોગ, શિક્ષણ વગેરે શિખવા માટે સમર્પિત કર્યું હતું. જેના અનુસંધાનમાં આજે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીએ આદિવાસી ભવનની આકસ્‍મિક મુલાકાત લઈ સ્‍થિતિની જાણકારી મેળવીહતી અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્‍યું હતું.

Related posts

‘હર ઘર તિરંગા’ અભિયાનઅંતર્ગત દૂધની ખાતે જેટી ખાતે ખાનવેલના આર.ડી.સી. અમિત કુમારની ઉપસ્‍થિતિમાં ‘‘બોટ રેસ” સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્‍લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન – વ- ફરિયાદ સમિતિની બેઠક યોજાઇઃ

vartmanpravah

વાપી સોશિયલ ગૃપ દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને 107 રાશન કીટ અર્પણ કરાઈ

vartmanpravah

દીવમાં ફેમિલી હેલ્‍થ સર્વે શરૂ થયો

vartmanpravah

વાપી જીઆઇડીસીની બાયર કંપનીમાં ગેસ લીકેજ અંગે ઓફ સાઈટ મોકડ્રીલ યોજાઈ

vartmanpravah

દેશભરના કરોડો ભાવિક ભક્‍તોએ નરેન્‍દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એ માટે હનુમાન મંદિરે માંગેલી દુઆ

vartmanpravah

Leave a Comment