Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

આર.એસ. ઝુનઝુનવાલા ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ વાપીનું સીબીએસઈનું 100 ટકા પરિણામ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.24
એપ્રિલ-2022માં સેન્‍ટ્રલ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું વાપી હરિયા પાર્ક ડુંગરા સ્‍થિત આર.એસ. ઝુનઝુનવાલા ઈન્‍ટરનેશનલ સ્‍કૂલનું 100 ટકા પરિણામ આવ્‍યું છે. જેમાં પ0 ટકા વિદ્યાર્થીઓના ડિસ્‍ટ્રીકશન માકર્સ આવ્‍યા છે. ધોરણ 10મા પ્રથમ ક્રમે અપરાજિતા સિંહ 94%, દ્વિતીય ક્રમે ક્રિસ સોલંકી 91% અને તૃતિય ક્રમે અસીફા જૈલાની 90% મેળવ્‍યા છે.
વિદ્યાર્થીઓએ ઉચ્‍ચ ગુણાંક પ્રાપ્ત કરી સંસ્‍થાનું ગૌરવ વધાર્યું છે. દરેક વિદ્યાર્થીઓને સંસ્‍થાના ટ્રસ્‍ટી શ્રી નિલેશકુમાર રાઠોડ, આચાર્ય ડો. રીચા શાહ તથા શિક્ષકગણે હાર્દિક અભિનંદન પાઠવ્‍યા છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શામળાજી ખાતે કરેલું આશ્રમ ચોકીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત

vartmanpravah

દમણ માછી સમાજ દ્વારા આયોજીત શ્રીમદ્‌ દેવી ભાગવત કથાની હવન આહુતિ સાથે કરાયેલી પૂર્ણાહુતિ

vartmanpravah

દાદરામાં બેરોકટોક ચાલી રહ્યો છે ઓઇલ, પેલેટ્‍સ અને યાર્નની ચોરીનો કારોબાર

vartmanpravah

વલસાડ નંદવાલા હાઈવે ઉપર આર.એન.બી.ના અધિકારીની કાર ધડાકાભેર ટ્રક સાથે અથડાતા અકસ્‍માત

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાનઃ વલસાડ જિલ્લાની 768 શાળાના 16275 વિદ્યાર્થીઓએ વિવિધ સ્‍પર્ધામાં ભાગ લીધો

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનમાં સુરતના જવેલર્સ પરિવારનું 2.07 લાખનું પાકીટ ચોરાયું

vartmanpravah

Leave a Comment