Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહમાં ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ મસાટ ખાતે યોજાનાર ‘આદિવાસી દિવસ’ની ઉજવણીના સમારંભમાં કલેક્‍ટર ભાનુ પ્રભા મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08: દાદરા નગર હવેલીમાં ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ મસાટ ખાતે ‘આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસ’ના ઉપલક્ષમાં યોજાનારા સમારંભમાં મુખ્‍ય અતિથિ તરીકે જિલ્લા કલેક્‍ટર શ્રીમતી ભાનુ પ્રભા ઉપસ્‍થિત રહેશે. આવતી કાલે સાંજે 4:00 વાગ્‍યે યોજાનારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા પંચાયત દાદરા નગર હવેલીના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્મા અથાક પ્રયાસો કરી રહ્યા છે.

Related posts

ડાંગ જિલ્લામાંઆદિવાસી પરંપરાગત રીતે ઉજવાતો ‘વાઘ બારસ’નો તહેવાર

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવનો 40મો વાર્ષિક ઉત્‍સવની ભવ્‍ય તૈયારી શરૂ : ત્રણ થીમ ઉપર ઉજવાશે ઉત્‍સવ

vartmanpravah

વલસાડ સિવિલ હોસ્‍પિટલના રેસિડેન્‍ટ ડોક્‍ટરો પડતર માંગણીઓ માટે હડતાલ ઉપર ઉતર્યા

vartmanpravah

વલસાડમાં સિંધી સમાજ દ્વારા શ્રી જુલેલાલ ભગવાનની 1075 મી જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

નહીં થાક, નહીં કંટાળો : એક માત્ર લક્ષ્ય પ્રદેશનો સર્વાંગી વિકાસ

vartmanpravah

પારડીમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર સંમેલનનું થયેલું આયોજન

vartmanpravah

Leave a Comment