September 27, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ લુહારી ગાર્ડનમાં આજથી મોન્‍સૂન મેડલી ફેસ્‍ટનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ,તા.10: દાદરા નગર હવેલી પ્રવાસન વિભાગ દ્વારા લુહારી ગામે આવેલ વનવિભાગના ગાર્ડનમાં મોન્‍સૂન મેડલી ફેસ્‍ટનું આવતી કાલ તા.11મી ઓગસ્‍ટ, 2022થી 22ઓગસ્‍ટ, 2022 સુધી આયોજન થનાર છે. જેના માટેની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. આ મોન્‍સૂન મેડલી ફેસ્‍ટમાં મડ રસ, ગ્‍લેમપિંગ ટેન્‍ટ, લાઈવ બેન્‍ડ, એડવેન્‍ચર એક્‍ટીવીટી, ગાઇડેડ ટુર્સનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં પ્રદેશના લોકો સહિત પ્રવાસીઓ મોટી સંખ્‍યામાં લાભ મેળવશે.

Related posts

દાનહના મસાટ ખાતે સરપંચ રંજીતભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં ચૌપાલ(ચોતરા) બેઠક યોજાઈ

vartmanpravah

દાનહ ભાજપમાં વિલીનીકરણ થયેલા જિ.પં. અને ન.પા.ના સભ્‍યોએ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે ટોરેન્‍ટ પાવર દ્વારા દાનહ સહિત પ્રદેશમાં વીજ દરમાં કરેલા વધારા સામે દેશના ગૃહમંત્રી અને ઊર્જામંત્રીને કરેલી રજૂઆત

vartmanpravah

દમણ-દીવ-દાનહના પૂર્વ વિકાસ આયુક્‍ત ધર્મેન્‍દ્રની દિલ્‍હીના મુખ્‍ય સચિવતરીકે નિયુક્‍તિ

vartmanpravah

વાપી જીઆઈડીસી સેકન્‍ડ ફેઝમાં પાર્ક કરેલ ટ્રકમાં આગ લાગતા અફરા તફરીના દૃશ્‍યો સર્જાયા

vartmanpravah

દીવના નાગવા બીચ ખાતે ફાયર બ્રિગેડનું એક પેટા મથક બનાવવું ખાસ આવશ્‍યક

vartmanpravah

Leave a Comment