September 30, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

દમણઃ કચીગામ શાળાના વિદ્યાર્થીઓએ કતારબંધ રીતે ગોઠવાઈને બનાવેલા આઝાદીના 75 વર્ષ

સરપંચ ભરતભાઈ પટેલ અને જિલ્લા પંચાયત સભ્‍ય દિનેશભાઈ ધોડીએ ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓનુંકરેલું ઉત્‍સાહવર્ધન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.13: નાની દમણના કચીગામ હાઈસ્‍કૂલ ખાતે વિદ્યાર્થીઓએ આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે શરૂ કરેલા પ્રયાસના ભાગરૂપે આજે આઝાદીના 75 વર્ષને વિદ્યાર્થીઓએ હારબંધ ગોઠવાઈને બનાવ્‍યા હતા. જે આબેહૂબ રીતે ફોટોગ્રાફીમાં પણ કંડારાઈ ચુક્‍યું છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓનો જુસ્‍સો વધારવા માટે કચીગામના સરપંચ શ્રી ભરતભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્‍ય શ્રી દિનેશભાઈ ધોડી, પ્રિન્‍સિપાલ, શિક્ષકો તથા આગેવાનો પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલી તાલુકાના મલિયાધરા, ઘેજ, ચરીમાં પ્રાંત અધિકારીની ઉપસ્‍થિતિમાં બેઠક યોજાઈ: વડોદરા-મુંબઈ એક્‍સપ્રેસ-વેની વળતર રકમ ચૂકવ્‍યા વિના કબજા પાવતી પર સહી કરાવવા સામે ખેડૂતોએ વિરોધ કર્યો

vartmanpravah

ભારતીય રમત-ગમત પ્રાધિકરણના પ્રાદેશિક નિયામક પાંડુરંગ ચાટેએ સેલવાસ સ્‍થિત ‘‘ખેલો ઇન્‍ડિયા રાજ્‍ય ઉત્‍કૃષ્‍ટતા કેન્‍દ્ર”ની લીધેલી મુલાકાત

vartmanpravah

વાપી છરવાડા સ્‍થિત રાજ રાજેશ્વરી વિદ્યામંદિરમાં શાનદારવાર્ષિકોત્‍સવની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

નવાબંદર ખાતેના ગુજરાત મત્‍સ્‍યોધ્‍યોગ કેન્‍દ્રિય સહકારી સંસ્‍થા લિમિટેડ દ્વારા ડીઝલ પંપના મશીનો બદલાવા કરાયેલી માંગ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.૧૬મીએ ‘‘વિશ્વ ડેન્‍ગ્‍યુ દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah

G20 અંતર્ગત બ્‍લોક રિસોર્સ સેન્‍ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાની ક્‍વિઝ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment