April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશભાઈ ટંડેલ, દમણ જિ.પં. ઉપ પ્રમુખ મૈત્રીબેન પટેલ સહિત અનેક મહાનુભાવોએ શિવ કથાનો લીધેલો લાભ

કથામાં ઉપસ્‍થિત મહાનુભાવોનું પ્રસિદ્ધ કથાકાર પ.પૂ. ભરતભાઈ વ્‍યાસ દ્વારા કરાયેલું અભિવાદન અને આપવામાં આવેલા આશીર્વાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21: મોટી દમણના મગરવાડા ખાતે ભીમ તળાવની તળેટી ઉપર આવેલ દૂધી માતાના મંદિરના પટાંગણમાં આયોજીત સુપ્રસિદ્ધ કથાકાર શ્રી ભરતભાઈ વ્‍યાસની શિવ કથાનો લાભ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, દમણ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ શ્રીમતી મૈત્રી પટેલ, જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી સિમ્‍પલબેનપટેલ, ઘેલવાડ ભાજપ મંડળના પ્રમુખ શ્રી અમ્રતભાઈ પટેલ તથા કડૈયાના શ્રી જતિનભાઈ પટેલે લીધો હતો.
આ પ્રસંગે આયોજકો દ્વારા પ્રસિદ્ધ કથાકાર શ્રી ભરતભાઈ વ્‍યાસ દ્વારા મહાનુભાવોને સન્‍માનિત પણ કરાયા હતા. કથાના શ્રવણથી ઉપસ્‍થિત મહાનુભાવોએ પોતાને ભાગ્‍યશાળી ગણાવ્‍યા હતા.

Related posts

ધરમપુરના સાતવાકલના આદિવાસી ખેડૂતે ખેતીમાં આજસુધી રાયાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો નથી : સંપૂર્ણ સોલાર આધારિત ખેતી

vartmanpravah

પારડીના ધારાસભ્‍ય અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ અમૃત કળશ યાત્રા લઈ પારડી ખાતે પધાર્યા

vartmanpravah

દમણ-દીવ પ્રદેશ ઈન્‍ટૂકના પ્રમુખ પદેથી તરંગભાઈ પટેલને બર્ખાસ્‍ત કરવાનો જારી કરેલો પ્રદેશ પ્રભારીએ આદેશ

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે Arduino ઇલેક્ટ્રોનિક્સ વર્કશોપ યોજાયો

vartmanpravah

ઉમરગામ પાલિકામાં વરસાદી પાણી ભરાવાની સમસ્‍યાનો કાયમી આવનારો અંત

vartmanpravah

ગણતરીના કલાકોમાં મોબાઈલ ચોરને ઝબ્બે કરતી પારડી પોલીસ

vartmanpravah

Leave a Comment