Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં ગણપતિ મહોત્‍સવની તૈયારી પૂરજોશમાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24: દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ગણપતિ મહોત્‍સવ માટે ઘરોમાં અને સોસાયટીઓમાં એક ફુટથી ચાર ફુટ સુધીની માટીની મૂર્તિ સ્‍થાપિત કરવાની પરવાનગી આપવામાં આવેલ છે. સાથે પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે એની સાથે મંડપમા પ્‍લાસ્‍ટિક તેમજ થર્મોકોલની કોઈપણ વસ્‍તુ સુશોભન માટે ઉપયોગમાં લઈ શકાશે નહિ. કોરોના કાળના બે વર્ષના ગાળા બાદ આ વર્ષે ખુશીઓથી ગણેશ મંડળોમાં ગણપતિની મૂર્તિઓ સ્‍થાપિત કરવામાં આવશે જેથી મૂર્તિકારોમાં પણ ખુશી જોવા મળી છે. ગણેશ ભક્‍તો દ્વારા માટીની મૂર્તિઓનું બુકિંગ કરાવવામાં આવીરહ્યું છે અને મૂર્તિકારો પણ માટીની મૂર્તિને સુશોભિત કરતા જોવા મળી રહ્યા છે.


નગરપાલિકાની ટીમ દ્વારા જે કોઈ મૂર્તિ વેચનારાઓ છે તેઓની દુકાનોમાં ચકાસણી કરવામાં આવી હતી, દરેક મૂર્તિકારો ખરેખર માટીની મૂર્તિઓ જ બનાવી વેચે છે કે પછી… તે બાબે ન.પા. ટીમે મૂર્તિકારોના ઘરે જઈને પણ ચકાસણી કરી હતી.

Related posts

ઉપ રાષ્‍ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે સેલવાસમાં આજે યાત્રી નિવાસ ફલાયઓવર અંડરસ્‍પેસની લીધેલી મુલાકાત

vartmanpravah

દાનહની દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં 7 દિવસીય ‘વિશ્વ માનસિક આરોગ્‍ય સપ્તાહ’નું કરાયેલું આયોજન

vartmanpravah

રાજસ્‍થાન-મધ્‍યપ્રદેશ-છત્તીસગઢમાં ભગવો લહેરાતા વાપી-વલસાડમાં વિજયોત્‍સવની ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દમણના મહિલા સશક્‍તિકરણના પ્રહરી પદ્મશ્રી પ્રભાબેન શાહનું અવસાન

vartmanpravah

વર્ષ ૨૦૨૧-૨૨માં ભારતના દરિયાઈ ઉત્પાદનોની નિકાસ રૂ. ૫૭,૫૮૬.૪૮ કરોડના ઉચ્ચસ્તરે પહોંચી

vartmanpravah

‘આઝાદી કા અમૃત મહોત્‍સવ’ કાર્યક્રમને સફળ બનાવવા ડાભેલ વિદ્યાલયમાં મહારેલીનું કરવામાં આવેલું આયજન

vartmanpravah

Leave a Comment