September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

રવિવારે સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પેડેસ્‍ટ્રીયલ બ્રિજ પાસે ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું લોકાર્પણ કરશે

28મી ઓગસ્‍ટ, 2003ના રોજ ગોઝારી પુલ દુર્ઘટનામાં મોતના શિકાર બનેલા 28 બાળકોની પુનિત સ્‍મૃતિમાં સંઘપ્રદેશ પ્રશાસને મેમોરિયલ પાર્કનું નિર્માણ કરી આપેલી ચિરંજીવ શ્રદ્ધાંજલિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26: અગામી 28મી ઓગસ્‍ટના રવિવારે પેડેસ્‍ટ્રીયલ બ્રિજ, મોટી દમણ ખાતે નવનિર્મિત ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના હસ્‍તે લોકાર્પણ કરાશે.
અત્રે યાદ રહે કે, તા.28મી ઓગસ્‍ટ, 2003ના રોજ ગોઝારી પુલ દુર્ઘટનામાં 28 બાળકોના મોત થયા હતા. જેની પુનિત સ્‍મૃતિમાં સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ચિલ્‍ડ્રન મેમોરિયલ પાર્કનું નિર્માણ કરી મૃતકોને ચિંરજીવ શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કર્યું છે.
રવિવારે યોજાનાર લોકાર્પણ સમારંભમાં એક શાંતિ સભાનું પણ આયોજન કરાયું હોવાની જાણકારી મળી છે.

Related posts

વલસાડ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ૨૮ પૈકી ૨૪ અરજીઓનો હકારાત્મક નિકાલ કરાયો

vartmanpravah

ચીખલીના મલવાડા-મજીગામ નેશનલ હાઇવે સ્‍થિત અંડર પાસ પર હાઇવે ઓથોરિટી દ્વારા વાહન વ્‍યવહાર શરૂ : સાત માસ જેટલો સમય વિતવા છતાં સર્વિસ રોડના ઠેકાણા નહી : વાહનચાલકોના માથે જોખમ યથાવત

vartmanpravah

સોનિયા ગાંધીને ઈ.ડી.એ નોટીસ આપી અમદાવાદ બોલાવ્‍યાના વિરોધમાં: વલસાડ જિલ્લા કોંગ્રેસનું વિરોધ-ધરણાં પ્રદર્શન પોલીસ દ્વારા અટકાવાયું : કાર્યકરો ડિટેઈન કરાયા

vartmanpravah

દાનહઃ સાયલીમાં ‘સ્‍વચ્‍છતા પખવાડિયા’ સંદર્ભે ડ્રોઈંગ હરીફાઈ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ગુમ/અપહરણ થયેલા 79 બાળકો/વ્‍યક્‍તિઓને બે માસમાં પોલીસે શોધી કાઢયા

vartmanpravah

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સપૂત ઈશ્વરભાઈ રાઠોડનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ઘેરા શોકની લાગણી

vartmanpravah

Leave a Comment