Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

કલેક્‍ટર તથા આયોજન અને વિકાસ પ્રાધિકરણના સભ્‍ય સચિવ ભાનુ પ્રભાની સૂચના- દાનહમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ કુંડમાં જ કરવામાં આવે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ મુજબ અને દાનહના કલેક્‍ટર અને આયોજન અને વિકાસ પ્રાધિકરણના સભ્‍ય સચિવ શ્રીમતી ભાનુ પ્રભા દ્વારા હેઠળ દાદરા નગર હવેલીમાં રહેતા તમામ રહેવાસીઓને જણાવવામાં આવે છે કે ગણેશ મહોત્‍સવના પાવન અવસર નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લામાં યોજના અને વિકાસ પ્રાધિકરણ (ડીએનએચપીડીએ) વિભાગ દ્વારા ગણેશ વિસર્જનની વ્‍યવસ્‍થા સેલવાસ સ્‍થિત દમણગંગા રિવરફ્રન્‍ટ ખાતે બનાવવામાં આવેલ વિસર્જન કૃત્રિમ કુંડમાં કરવામાં આવેલ છે, જેમાં દાદરા અને નગર હવેલીના તમામ સાર્વજનિક મંડળ/રહેવાસીઓને ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડનો ઉપયોગ કરવા અને ગણપતિ બાપ્‍પાના દર્શનનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.

Related posts

આજથી વાપી ચલા ભાઠેલા પ્‍લોટમાં શ્રી શિવશક્‍તિ મહાયજ્ઞનો પ્રારંભ થશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી મોટી દમણમાં યોજાનારો ઈન્‍ડસ્‍ટ્રીયલ એક્‍સપો : લોકોને 25 ટકા છુટથી ઘરવખરી-જીવન જરૂરીયાતની ચીજવસ્‍તુઓ ખરીદવા મળનારી તક

vartmanpravah

ટાઉન પોલીસની જાંબાઝ અભિનંદનીય કામગીરી: વાપીમાં સગીર બાળાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં દબોચી લીધો

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની અગમચેતીના ભાગરૂપે બેઠક યોજાઈ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ વાપી નાઈસ દ્વારા નિઃશુલ્‍ક 23મો મોતિયા ઓપરેશન કેમ્‍પ યોજાયો

vartmanpravah

તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠકની તારીખમાં ફેરફાર

vartmanpravah

Leave a Comment