January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં અઢી દિવસના સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું વિસર્જન

આજે દાદરા નગર હવેલીમાં અઢી દિવસના સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્‍યું હતું. સેલવાસમાં પ્રશાસન દ્વારા દમણગંગા રિવરફ્રન્‍ટ ખાતે બનાવવામાં આવેલ કુત્રિમ તળાવની અંદર મૂર્તિઓનું વિસર્જન કરી પર્યાવરણની સ્‍વચ્‍છતા માટે દાખલો બેસાડયો હતો. જ્‍યારે કેટલાક મંડળો તથા સમિતિઓએ એમની સોસાયટીઓની અંદર જ વ્‍યવસ્‍થા ઉભી કરી ભક્‍તિભાવ પૂવર્ક ગણપતિની મુર્તિઓનું વિસર્જન કરવામાં આવ્‍યું હતું તે વેળાની તસવીરી ઝલક.

Related posts

આજે સંઘપ્રદેશ તથા વાપી વિસ્‍તારના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે

vartmanpravah

ઘેલવાડ ગ્રામ પંચાયતમાં મહિલાઓ માટે મફત મેડિકલ ચેકઅપ કેમ્પનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણ દેવકા-11 દ્વારા હળપતિ સમાજ માટે આયોજીત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં નાયલાપારડી ચેમ્‍પિયન: રનર્સઅપ રહેલી ઉમરસાડીની ટીમ

vartmanpravah

વાપી જીઆઈડીસીથર્ડ ફેઈઝની ડ્રેનેજોમાં પ્રદૂષિત રંગીન પાણી છોડવાનું પાપ કોનું?

vartmanpravah

વાપીમાં લઘુઉદ્યોગ ભારતી મીટિંગ યોજાઈ : એસ.એસ.આઈના વિકાસ અને પ્રશ્નો અંગે ઉદ્યોગપતિ સાથે પરામર્શ કરાયો

vartmanpravah

સોળસુંબા કદાવાડીમાં એક મકાનમાં લાગેલી આગ 

vartmanpravah

Leave a Comment