Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

નિર્માણ યોજનાઓની સ્વીકૃતિ ભવન અનુમોદન માટે દાનહ પીડીએ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્‍ચે એમઓયુ થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
સેલવાસ,તા.06: દાદરા નગર હવેલી યોજના અને વિકાસ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્‍ચે નિર્માણ યોજનાઓની સ્વીકૃતિ ભવન અનુમોદન વગેરે માટે ડીજીટલ સુવિધા સુચારૂ કાર્યરત માટે મેમોરેન્‍ડમ ઓફ અન્‍ડરસ્‍ટેન્‍ડિંગ (એમઓયુ) કરવામાં આવ્‍યા છે. આ પહેલ કેન્‍દ્ર સરકાર દ્વારા ચાલતા ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ નિર્દેશ અંતર્ગત શરૂ કરવામાં આવી છે. આ પ્રસંગે દાનહ પીડીએના સચિવ સભ્‍ય સુશ્રી ચાર્મી પારેખ અને બેંક ઓફ બરોડા વલસાડ વિસ્‍તારના ક્ષેત્રીય મેનેજર શ્રી શૈલેન્‍દ્ર સિંહના હસ્‍તે એમઓયુ કરવામાં આવ્‍યા હતા. આ પહેલ આમજનતાને નજીકના ભવિષ્‍યમાં ભવન યોજનાઓ અને નિર્માણ માટેની અનુમતિ વગેરેને સુચારૂ અને સમય પર અનુમોદન માટે મદદગાર સાબિત થશે.

Related posts

વાપી ખાતે જિલ્લા કક્ષાનો ૭૪ મો વન મહોત્સવ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો

vartmanpravah

ભિલાડ પોલીસ મથકના નવ નિયુક્‍ત પીએસઆઈ આર.પી.દોડીયાનુ એસ.આઈ.એ.ના અગ્રણી ઉદ્યોગપતિએ કરેલું સન્‍માન

vartmanpravah

આજેદમણવાડા ગ્રામ પંચાયત ‘આત્‍મ સન્‍માન દિવસ’ ઉજવશે

vartmanpravah

વાપી રોફેલ એમ.બી.એ. કોલેજમાં સમન્‍વય 2021-22 કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસની એસબીઆઈના ગ્રાહક સાથે થયેલી સાયબર છેતરપીંડી કેસમાં બે આરોપીઓની યુ.પી.થી કરાયેલી ધરપકડ

vartmanpravah

દાનહમાં ‘‘હિન્‍દી પખવાડા”નો સમાપન અનેઈનામ વિતરણ સમારોહ આનંદ-ઉત્‍સાહ સાથે સંપન્ન

vartmanpravah

Leave a Comment