October 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશ

સંઘપ્રદેશના ભાજપ પ્રભારી તરીકે વિજ્‍યા રહાટકરે સંગઠનને નવી દિશા આપી લોકાભિમુખ બનાવવા કરેલો પ્રયાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09: દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રદેશ ભાજપ પ્રભારી શ્રીમતી વિજ્‍યા રહાટકરે ભાજપ સંગઠનને નવી દિશા આપવાનું કામ કર્યું હતું. તેમના કાર્યકાળ દરમિયાન દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણીમાં પક્ષના થયેલા કરૂણ રકાસ પાછળ લોકાભિમુખ સંગઠનનો અભાવ હોવાનું પ્રતિત થતાં તેમણે સંગઠન ક્ષેત્રે પણ સારી કામગીરી શરૂ કરી હતી.
શ્રીમતી વિજ્‍યા રહાટકરને રાજસ્‍થાનના સહ પ્રભારી તરીકે નિયુક્‍ત કરી ભાજપ હાઈકમાન્‍ડે પડકારજનક જવાબદારી સોંપી છે. તેઓ રાજસ્‍થાનમાં પણ પક્ષના માળખાને અસરકારક અને લોકાભિમુખ બનાવશે એવી અપેક્ષા વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ નાની દમણ જેટી ખાતે અરબી સમુદ્ર અને દમણગંગા નદીના સંગમ તટ ઉપર નિર્માણ પામી રહેલા સમુદ્ર નારાયણ ભગવાનમંદિરના શિખરની શાષાોક્‍ત વિધિ-વિધાનથી કરાયેલી સ્‍થાપના

vartmanpravah

દીવના ભારતીય જનતા પાર્ટીના યુવાઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની જન્‍મ જયંતી સાથે માધવરાવ સદાશિવરાવ ગોલવલકજીનીઉજવણી કરવામાં આવી

vartmanpravah

સંઘપ્રદેશમાં વિધિવત્‌ ચોમાસાનો આરંભઃ વાવણીલાયક વરસાદ વરસતાં ખેડૂતોમાં આનંદની લાગણી

vartmanpravah

સંઘપ્રદેશ કક્ષાની રમત સ્‍પર્ધામાં દમણમાં બીચ વૉલીબોલ સ્‍પર્ધા યોજાઈઃ અંડર-17 બોયઝમાં દાનહ વિજેતાઃ અંડર-19 બોયઝમાં દીવ વિજેતા

vartmanpravah

દીવની ખ્‍યાતનામ હોટલ અઝારો અને કોહિનુર હવે સરકારી જગ્‍યામાં કાર્યરત ગણાશે

vartmanpravah

વાપી છરવાડા નેપાળી પરણિતાનો હત્‍યારો ઝડપાયો: હત્‍યા સમયે બ્‍લેડના આધારે પોલીસે ભેદ ઉકેલ્‍યો

vartmanpravah

Leave a Comment