December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણના સંઘપ્રદેશના ત્રિ-દિવસીય પ્રવાસનો આરંભ

બુથના સશક્‍તિકરણ ઉપર કાર્યકરોને આપેલું માર્ગદર્શનઃ જિલ્લા પદાધિકારીઓ અને મંડળના પ્રમુખો સાથે પણ કરેલી સીધી વાતચીત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15: દાદરા નગર હવેલી અને દમણ દીવના ત્રિ- દિવસીય પ્રવાસે આવેલ કેન્‍દ્રીય સંચાર રાજ્‍ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ દ્વારા દાનહ લોકસભા વિસ્‍તારના જિલ્લા પદાધિકારી અને મંડળ અધ્‍યક્ષ સાથે અટલ ભવન, સેલવાસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બુથને સશક્‍તિકરણના વિષય પર માર્ગદર્શન અને જરૂરી દિશા-નિર્દેશ આપ્‍યા હતા. આ અવસરે કેન્‍દ્રીય સંચાર રાજ્‍ય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણ સાથે પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલ, પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, દમણ જિ.પં. પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલ, દમણના પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી બી.એમ.માછી સહિત બુથ લેવલના પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે મગરવાડાના સરપંચ લખીબેન પટેલે ભરવાડ ફળિયા અને થાણાપારડી શાળામાં કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

મરવડ યુવક મંડળ દ્વારા શ્રી ચિબડી માતાજીના 21મા પાટોત્‍સવની ધામધૂમથી કરાયેલી ઉજવણી

vartmanpravah

ગોધરા એસીબીએ ધોડીપાડા ઉમરગામના નિવૃત્ત ફુડ સેફટી અધિકારી વિરૂધ્‍ધ અપ્રમાણસર મિલકત બદલ કેસ દાખલ કર્યો

vartmanpravah

ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની આગામી 12મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી ચૂંટણી

vartmanpravah

દમણ શહેરના પાંચ યુવાનોએ ભાજપમાં કરેલો પ્રવેશ

vartmanpravah

મહેસાણાથી પારડી મામાને ત્‍યાં આવેલ સગીરા ભાણેજ ગુમ, મામાએ નોંધાવી અપહરણની ફરિયાદ

vartmanpravah

Leave a Comment