January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવના પટેલવાડી ખાતે જલારામ જયંતિની કરાયેલી ભવ્‍ય ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.31: કેન્‍દ્રશાસિત પ્રદેશ દીવમાં દર વર્ષે જલારામ જયંતિ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી કરવામાંઆવે છે, ગત રાત્રે દીવના પટેલવાડી ખાતે આવેલ જલારામ મંદિર ખાતે જલારામ જયંતિની ભવ્‍ય ઉજવણી થઈ, રાત્રે જલારામ બાપાના જન્‍મ દિવસ નિમિત્તે પટેલ વાડી ગામના જલારામ ભક્‍તોએ કેક કાપ્‍યુ અને બાળકો તથા ઉપસ્‍થિત લોકોને પ્રસાદી આપી હતી, સાથે 1108 દિપમાળા કરી, ભજન કિર્તન તથા પૂજાનું આયોજન કર્યું હતું, આ પ્રસંગે ભવ્‍ય આતશબાજી કરી જલારામ ભક્‍તોએ જન્‍મ દિવસ ઉજવ્‍યો હતો, તથા મંદિરને તથા આસપાસ ખૂબ જ મનમોહક સજાવટ કરી હતી. આજરોજ બપોરે પણ મહા પ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રીતે રાત્રે જલારામ બાપાના જન્‍મદિવસની ખૂબજ ભવ્‍ય ઉજવણી કરાઈ હતી.

Related posts

વલોટી સહિત ચીખલી તાલુકામાં શ્રી હનુમાન દાદાના જન્‍મોત્‍સવની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહ નરોલીનું ગૌરવ

vartmanpravah

દમણઃ કડૈયા ગ્રુપ ગ્રા.પં. ખાતે ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’નું કરાયું શાનદાર સ્‍વાગત

vartmanpravah

વલસાડ જિલ્લા પ્રભારીમંત્રી નરેશભાઇ પટેલે વિવિધ વિભાગોની કામગીરીની રીવ્‍યુ બેઠક યોજી

vartmanpravah

રેલ્‍વે સંસદીય બેઠકમાં ભાગ લેવા પૂર્વે વાપીમાંપધારેલ સીકર સાંસદ સ્‍વામી સુમેદાનંદ સરસ્‍વતિનું સ્‍વાગત કરાયું

vartmanpravah

વલસાડથી વાપી હાઈવે ઉપર વરસાદી ખાડા યમરાજ બન્‍યા : જુદા જુદા ત્રણ અકસ્‍માત થયા

vartmanpravah

Leave a Comment