Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહઃ બિહાર જન સેવા સંઘ દ્વારા ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્‍દ્ર પ્રસાદની જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.04: દાદરા નગર હવેલી બિહાર જન સેવા સંઘ દ્વારા ડોકમરડીના ડો. રાજેન્‍દ્ર સેતૂ ખાતે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્‍દ્ર પ્રસાદની જન્‍મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉપસ્‍થિત સંઘના પ્રતિનિધિઓએ સ્‍વતંત્ર ભારતના પ્રથમરાષ્‍ટ્રપતિ ડો. રાજેન્‍દ્ર પ્રસાદની તસ્‍વીર પર પુષ્‍પાંજલિ અર્પિત કરી હતી. આ અવસરે બિહાર જન સેવા સંઘના પ્રમુખ દ્વારિકાનાથ પાંડે, પી.સી.મિશ્રા સહિત સંઘના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ ફલેટમાં ફ્રિઝમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી 

vartmanpravah

ઉમરગામમાં બિલ્‍ડીંગના ત્રીજા માળેથી પટકાયેલા બાળકનું મોત

vartmanpravah

ચીખલી તાલુકામાં સરપંચ અને સભ્‍યોની ચૂંટણી લડવા માટે ઉમેદવારોમાં જોવા મળેલો ભારે ઉત્‍સાહ

vartmanpravah

વલસાડમાં 108 કર્મીઓ રજા કેન્‍સલ સેવાના સંકલ્‍પ સાથે 24×7 ખડેપગે હાજર રહેશે

vartmanpravah

નવી દિલ્‍હી ખાતે સ્‍વતંત્રતા દિવસની ઉજવણીમાં વાપી કેબીએસ કોલેજના એનએસએસના વિદ્યાર્થીએ લીધેલો ભાગ

vartmanpravah

સમગ્ર શિક્ષણ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી શાળા તિનોડામાં માઁ-બેટી મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment