December 1, 2025
Vartman Pravah
Other

વલસાડ જિલ્લા તલાટી-કમ મંત્રી મંડળના પ્રમુખ તરીકે અમિતભાઈ આર. પટેલની સર્વાનુમતે વરણી

ઉપ પ્રમુખ તરીકે મુકેશભાઈ પ્રજાપતિ અને ભાવેશભાઈ પટેલની સર્વ સંમતિથીકરાયેલી નિયુક્‍તિ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26 : આજે કપરાડા તાલુકાના નાનાપોંઢા ખાતે વલસાડ જિલ્લા તલાટી-કમ મંત્રી મંડળની કારોબારી સભા મળી હતી. જેમાં શ્રી અમિતભાઈ આર. પટેલની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ઉપ પ્રમુખ તરીકે શ્રી મુકેશભાઈ પ્રજાપતિ અને શ્રી ભાવેશભાઈ પટેલની નિયુક્‍તિ કરવામાં આવી હતી જ્‍યારે મહામંત્રી તરીકે શ્રી સંજયભાઈ સી. પટેલ, સહમંત્રી તરીકે શ્રી ચેતનભાઈ પટેલ, ખજાનચી શ્રી ધનેશભાઈ પટેલની પસંદગી કરવામાં આવી હતી.
મહિલા પ્રતિનિધિ મંડળના પ્રમુખ તરીકે શ્રીમતી શીતલબેન ટંડેલની વરણી કરવામાં આવી હતી અને રાજ્‍ય પ્રતિનિધિ તરીકે શ્રી સંજયભાઈ છીંદા અને શ્રી કિશોરભાઈ મકવાણાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

Related posts

દાનહઃ સાયલી ખાતેની ઇન્‍ટરનેશનલ પેકેજિંગ કંપનીના સુપરવાઇઝરનું હૃદય રોગના હૂમલાથી મોત

vartmanpravah

દાનહઃ દૂધની મેઢા ઘાટ ઉપર કારચાલકે સ્‍ટીયરીંગ ઉપરથી સંતુલન ગુમાવતાં સર્જાયો ગોઝારો અકસ્‍માત

vartmanpravah

દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશન અને પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્‍યક્ષ સિમ્‍પલબેન કાટેલાના માતૃશ્રીનું નિધન

vartmanpravah

દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલની કચીગામ ગ્રા.પં.ની ગ્રામસભામાં સીધી વાત દમણના સરપંચો, જિલ્લા પંચાયત કે નગરપાલિકા પાસે કોઈ સત્તા જ નથી તો લોકોના કામ તેઓ કેવી રીતે કરી શકવાના?

vartmanpravah

વાપી-ડુંગરાના ચિરંજીવ ઝાએ દાનહ-દમણ-દીવ કબડ્ડી એસો.ના બોગસ પ્રતિનિધિ બની દિલ્‍હી ખાતે એમેચ્‍યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્‍ડિયાની સામાન્‍ય સભામાં લીધેલો ભાગ

vartmanpravah

સાંસદ તરીકે એક બંધારણીય પદ ઉપર હોવાથી ઉમેશભાઈ પટેલે પોતાના વાણી-વિલાસમાં વિવેક અને સૌજન્‍ય રાખવા પડશે

vartmanpravah

Leave a Comment