Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહના ઈલેક્‍શન ઓબ્‍ઝર્વર જનરલ તરીકે જસવિંદર કૌર સિધ્‍ધુની નિયુક્‍તિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19 : ભારતના ચૂંટણી પંચે દાદરા નગર હવેલીના ઈલેક્‍શન ઓબ્‍ઝર્વર(જનરલ) તરીકે આઈ.એ.એસ. અધિકારી શ્રીમતી જસવિંદર કૌર સિધ્‍ધુની નિયુક્‍તિ કરી છે. જેમનું કાર્યાલય સેલવાસ મ્‍યુનિસિપલ ભવનના પહેલાં માળે 1-બી બ્‍લોકમાં તૈનાત કરાયું છે. શ્રીમતી જસવિંદર કૌર સિધ્‍ધુ સવારે 10:00 થી 11:00 વાગ્‍યા દરમિયાન સેલવાસના દમણગંગા સર્કિટ હાઉસ ખાતે પણ મળી શકશે. તેમનો મોબાઈલ નંબર 08799494040 છે.

Related posts

અતુલ હાઈવે સેકન્‍ડ ગેટ સામે વેસ્‍ટ કચરાની આડમાં રૂા.3.54 લાખનો દારૂ જથ્‍થો ભરેલ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા 75મા સંવિધાન દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

દમણ વિદ્યુત વિભાગના સહાયક ઈજનેર અનિલભાઈ દમણિયા સેવા નિવૃત્ત

vartmanpravah

ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ‘વિશ્વ યોગ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

કપરાડા વડોલી વિસ્તારમાં વટાળ પ્રવૃત્તિઓમાં વધારો: આવેદનપત્ર પાઠવાયું

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતર્ગત વાપી કેબીએસ કોલેજના એનએસએસ દ્વારા શ્રમદાન કરાયું

vartmanpravah

Leave a Comment