July 17, 2026
Vartman Pravah
સેલવાસ

દાદરા નગર હવેલી પોલીસ દ્વારા એન્‍ટી દંગા મોકડ્રિલ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.11 : દાદરા નગર હવેલી પોલીસ દ્વારા સાયલી પી.ટી.એસ. ગ્રાઉન્‍ડ ખાતે ભીડ નિયંત્રણ અંગે પોલીસ કર્મચારીઓને સંવેદનશીલ બનાવવા માટે પ્રદેશમાં દંગા વિરોધી મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ દરમિયાન વિવિધ રેન્‍કના 36 જેટલા પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ અવસરે ઇન્‍ડિયન રિઝર્વ બટાલિયનના ટ્રેનરોએ ભીડ નિયંત્રણના માટે દંગા, હુલ્લડ દરમ્‍યાન અપનાવવામાં આવતી વિવિધ તરકીબો અને પ્રક્રિયાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.
પોલીસ કર્મચારીઓ માટે દરેક પ્રકારની પરિસ્‍થિતિમાં રોપ/બૈરીકેડીંગ પાર્ટી, વોટર કેનન પાર્ટી, લાઠીચાર્જ, ફાયરિંગ, ગિરફતારી અને સ્‍ટ્રેચર જેવી વિવિધ ટીમોનું ગઠન કરી મોકડ્રિલનું પ્રદર્શન કરવામાં આવ્‍યું હતું.

Related posts

દાનહ કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં રોગી કલ્‍યાણ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

રખોલીથી અસ્‍થિર મગજનો યુવાન ગુમ

vartmanpravah

હસ્‍તકલાને પ્રોત્‍સાહન આપવા દમણ નીફટમાં સેમિનાર યોજાયો

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત અને પ્રદેશ એનસીપી દ્વારા સેવા સમર્પણના ભાવથી જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાનહના મોરખલ ગામ ખાતેનો ઇન્‍ડિયન ઓઈલ પેટ્રોલ પમ્‍પ પ્રશાસને સીલ કર્યો

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વરસાદના પ્રારંભ સાથે ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા

vartmanpravah

Leave a Comment