October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

26મી જાન્‍યુઆરી, પ્રજાસત્તાક દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે દાનહ પોલીસે પરેડની કરેલી કવાયત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ,તા.19 : આગામી 26મી જાન્‍યુઆરી, પ્રજાસત્તાક દિવસે યોજાનાર પરેડના ભાગ રૂપે દાદરા નગર હવેલી પોલીસ દ્વારા પૂર્વ તૈયારી શરૂ કરી દીધી છે. આજે પોલીસ હેડ ક્‍વાર્ટર પર પોલીસ, હોમગાર્ડના જવાનો દ્વારા પરેડનું રિહર્સલ યોજવામાં આવ્‍યું હતું. જેમાં પોલીસ અધિકારીઓ સહીત આઈઆરબી જવાન, હોમગાર્ડ, મહિલા કોન્‍સ્‍ટેબલ, એનએસએસની ટીમ પરેડની પ્રેક્‍ટીસ કરીરહ્યા છે. સાથે બ્‍યુગલ અને ઢોલના તાલ સાથે પરેડની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે.

Related posts

સેલવાસમાં જૈન સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી

vartmanpravah

પારડી તાલુકાના ઉદવાડા વિસ્‍તારની આજુબાજુ આવેલ કેટલીક ગ્રામ પંચાયતોના સરપંચો દ્વારા નિર્માણાધિન બિલ્‍ડીંગો-ઈન્‍ડસ્‍ટ્રીઝોને બ્‍લેકમેઈલ કરવાના ગોરખધંધાનો થયેલો આરંભ

vartmanpravah

જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ સાયન્સ સેમીનાર-2022 યોજાશે

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સેલવાસમાં વિવિધનિર્માણાધિન કાર્યોની લીધેલી મુલાકાત

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024ની આદર્શ આચારસંહિતા અંતર્ગત દમણમાં ફલાઈંગ સ્‍ક્‍વોડ દ્વારા 12.27 લાખની જપ્ત કરેલી રોકડ

vartmanpravah

ચીખલી-રૂમલાના આંબાપાડા અને ચિકારપાડામાં મોબાઈલ નેટવર્ક નહીં પકડાતા ધારાસભ્‍યને રાવ

vartmanpravah

Leave a Comment