July 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પૂર્વ રાષ્‍ટ્રપતિ રામ નાથ કોવિંદની લીધેલી શુભેચ્‍છા મુલાકાતઃ મહત્‍વના વિષયો ઉપર કરેલી ચર્ચા-વિચારણાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.28: સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે પોતાની દિલ્‍હી મુલાકાત દરમિયાન દેશના પૂર્વ રાષ્‍ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી અને વિવિધ મુદ્દાઓ ઉપર મહત્‍વની વાતચીત પણ કરી હતી.
અત્રે યાદ રહે કે, શ્રી રામ નાથ કોવિંદે રાષ્‍ટ્રપતિ તરીકે દમણની મુલાકાત લીધી હતી અને રામસેતૂ બીચ રોડ સહિત વિવિધ પ્રકલ્‍પોના ઉદ્‌ઘાટન પણ કર્યા હતા. તેઓ પ્રદેશના વિકાસથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને પ્રશાસકશ્રીને અભિનંદન પણ પાઠવ્‍યા હતા.

Related posts

દમણની સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, કચીગામનું ગૌરવ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે દાનહ-દમણ-દીવ તથા લક્ષદ્વીપના વિવિધ મુદ્દાઓ ઉપર ગહન ચર્ચા-વિચારણાં

vartmanpravah

છેલ્લા 10 વર્ષમાં દાનહ સહિત સમગ્ર પ્રદેશ માટે જીવનરક્ષક બનેલી 108 એમ્‍બ્‍યુલન્‍સ સેવા

vartmanpravah

સંઘપ્રદેશના લોકો સાથે પ્રશાસક તરીકે શરૂ કરેલી સહયાત્રાના 28મી ઓગસ્‍ટે પુરા થનારા 6 વર્ષ

vartmanpravah

દાનહ દમણ દીવ પોલીસ સ્‍પોર્ટ્‍સ મીટ-2022 સંપન્ન

vartmanpravah

Leave a Comment