September 24, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

શ્રી માછી મહાજન મહિલા મંડળ દમણ દ્વારા માછી સમાજની શિક્ષિકા બહેનોનું કરાયેલું સન્‍માન: દમણ માછી સમાજની મહિલા શક્‍તિનો જય જયકાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.16 : શ્રી માછી મહાજન મહિલા મંડળ દ્વારા આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી આનંદ અને ઉત્‍સાહ સાથે કરવામાં આવી હતી. જેમાં શ્રી માછી મહાજન મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી નિરૂબેન તથા સમિતિના દરેક સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેનારા મુખ્‍ય અતિથિઓમાં શ્રીમતી તરૂણાબેન લાલુભાઈ પટેલ અને શ્રીમતી ગંગાબેન ગોપાળભાઈ ટંડેલનો સમાવેશ થતો હતો.
આ પ્રસંગે માછી સમાજની શિક્ષિકા બહેનોને પ્રમાણપત્રો અને મોમેન્‍ટો આપી સન્‍માનિત કરાયા હતા. નિલાબેન અને પ્રિયંકાબેને મહિલા દિવસના ઉપલક્ષમાં પોતાનું વક્‍તવ્‍ય આપી મહિલા શક્‍તિનો જય જયકાર કર્યો હતો.

Related posts

રોટરી રેન્‍જર વલસાડ દ્વારા આઇકોનિક ટીચર એવોર્ડ સમારોહ યોજાયો

vartmanpravah

નમો એજ્‍યુકેશન એન્‍ડ રિસર્ચ ઈન્‍સ્‍ટિટયૂટ અને શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલ, સેલવાસ દ્વારા કરાયેલું પ્રશિક્ષણ શિબિરનું આયોજન

vartmanpravah

દાનહમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ યોગાસન હરીફાઈ બાદ પુરસ્‍કાર વિતરણ કરાયા

vartmanpravah

વિદ્યાર્થીનીઓને મોડી રાત્રે અભદ્ર મેસેજ કરવાના મામલે સેલવાસ ખાતેના આકાશ બાયજૂસ ટયૂશન ક્‍લાસનાશિક્ષકની પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

સેલવાસની બાલાજી જેમ્‍સ સોસાયટીમાં ડ્રેનેજનું પાણી ફેલાતા સ્‍થાનિકોમાં રોષ

vartmanpravah

હિન્‍દી પખવાડિયું – 2023 નાં અનુસંધાને રાજભાષા વિભાગ દીવ દ્વારા આયોજિત વિવિધ સ્‍પર્ધાઓમાં સરકારી ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળા દીવનાં વિદ્યાર્થીઓએ કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન

vartmanpravah

Leave a Comment