December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણ

દમણ જિલ્લા ભાજપના સોમનાથ મંડળમાં યોજાયેલ બૂથ સશક્‍તિકરણ બેઠક: પ્રદેશ સંગઠન મહામંત્રી વિવેક દાઢકરે આપેલું મનનીયમાર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.20 : આજે દમણ જિલ્લા ભાજપના સોમનાથ મંડળમાં બૂથ સશક્‍તિકરણની બેઠક સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકરની ઉપસ્‍થિતિમાં મળી હતી. પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચાના અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલના નિવાસ સ્‍થાને આયોજીત બેઠકમાં સોમનાથ મંડળના અધ્‍યક્ષ શ્રી પ્રેમ ભંડારી તથા મંડળની બૂથ સમિતિના પદાધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે બૂથ સશક્‍તિકરણ અંગે સંગઠન મહામંત્રી શ્રી વિવેક દાઢકરે મનનીય માર્ગદર્શન આપ્‍યું હતું. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી મનિષ દેસાઈ, જિલ્લા પંચાયતના સભ્‍ય શ્રીમતી રીનાબેન પટેલ, શ્રીમતી વર્ષિકાબેન પટેલ, પ્રદેશ ઓબીસી મોર્ચાના અધ્‍યક્ષ શ્રી હરિશભાઈ પટેલ, દમણ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રાજીવ ભટ્ટ, શ્રી પિયુષભાઈ પટેલ, શ્રી મહેન્‍દ્ર કામલી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી પાલિકા વોર્ડ નં.10 સુલપડમાં પાણી સમસ્‍યા ઉકેલવા લોકોએ પાલિકા પાસે લીધેલી લેખિત બાહેંધરી

vartmanpravah

આજે મોટી દમણના ભીતવાડી સમુદ્ર કિનારે યોજાશે શિવ સિન્‍ધુ મહોત્‍સવ

vartmanpravah

મંગળવારે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સ્‍મરણાંજલિ સભાનું કરાયેલું આયોજન

vartmanpravah

કપરાડાની આમધા પ્રાથમિક શાળામાં આદિવાસી દિવસની સંસ્કૃતિ સાથે ઉજવણી

vartmanpravah

સરપંચ કુંતાબેન વરઠાની અધ્‍યક્ષતામાં ભારત સરકારની ‘સબકી યોજના, સબકા વિકાસ’ જીપીડીપી અંતર્ગત સાયલીમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

પારડી પોલીસ, આર.ટી.ઓ., સ્‍કૂલ વાહન ચાલકો અને સ્‍કૂલ સંચાલકો સાથેની સંયુક્‍ત બેઠક મળી

vartmanpravah

Leave a Comment