Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

મંગળવારે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સ્‍મરણાંજલિ સભાનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહાપરિનિર્વાણ દિન 6ઠ્ઠી ડિસેમ્‍બરના રોજ પંચાયતના પટાંગણમાં સાંજે 4:00 વાગ્‍યે સ્‍મરણાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આ સ્‍મરણાંજલિ સભામાં દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા વિશ્વ રત્‍ન મહામાનવ ડો. બાબાસાહેબ આંબેડકર પ્રત્‍યે પોતાની કૃતજ્ઞતા વ્‍યક્‍ત કરશે.

Related posts

તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એક્‍સ્‍ટ્રા બસો દોડાવાશેઃ 105 બસો સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવી

vartmanpravah

વાપી રોફેલ કોલેજની વિદ્યાર્થીનીઓએ જાતે રાખડી બનાવી દેશના વીર જવાનોને મોકલી આપી

vartmanpravah

વલસાડ જિલ્લાની 800 ઉપરાંત બોટ હવામાન વિભાગની આગાહી બાદ જખૌ તથા મહારાષ્‍ટ્રના બંદરોએ લાંગરી દેવાઈ

vartmanpravah

લોકસભાની દમણ અને દીવ બેઠકની ચૂંટણી 2019 અને 2024 વચ્‍ચે કેટલીક સમાનતા સાથે મોટો વિરોધાભાસ

vartmanpravah

દાનહના ખાનવેલ વિસ્‍તારમાં બે ઇંચથી વધુ વરસાદઃ સાકરતોડ નદીમાં આવેલો ઘોડાપૂર

vartmanpravah

દમણની રોયલ ડિસ્‍ટલરીમાં વૈદિક ડેન્‍ટલ કોલેજ દ્વારા ડેન્‍ટલ હેલ્‍થ ચેકઅપ જાગૃતિ શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment