October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી હાઈવે બ્રિજ પર ટ્રકની બ્રેક ફેઈલ થઈ રેલિંગમાં અથડાતા મોટો અકસ્‍માત થતાં બચ્‍યો

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.24: પારડી નેશનલ હાઈવે નંબર 48 વાપી જવાના ટ્રેક પર હાઈવે ઓથોરિટી દ્વારા રોડ રિપેરિંગની કામગીરી ચાલી રહી હોય વાપી જવાના ટ્રેક પર ટ્રાફિક સર્જાયો હતો. ટ્રાફિકને લઈ વાહનો કતારોબંધ ધીમે ધીમે પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કતારમાં રહેલ ટ્રક નંબર જીજે 12 એટી 8360 નું અચાનક બ્રેક ફેલ થઈ જતાં ટ્રક ચાલકે સમય સૂચકતા વાપરી ટ્રક હાઈવે રેલિંગ સાથે અથડાવતા મોટો અકસ્‍માત થતાં રહી ગયો હતો. જોકે આ સમયે ત્‍યાં રોડ રિપેરિંગના શ્રમિકો કામ કરી રહ્યા હોય તેઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.

Related posts

વલસાડ કાંજણહરી ગામે શરાબ-કબાબની મહેફિલ માણતા સરપંચ-સંઘના પ્રમુખ સહિત 41 ઝડપાયા

vartmanpravah

ખેરગામમાં વાંસદાના કોંગ્રેસના ધારાસભ્‍ય અને આદિવાસી નેતા ઉપર હુમલાના વિરોધમાં

vartmanpravah

દમણ-દીવના નવનિયુક્‍ત સાંસદ ઉમેશભાઈ પટેલે દીવમાં કાઢેલી ભવ્‍ય વિજય રેલી

vartmanpravah

વલસાડ જિલ્લામાં આજે કોરોનાના નવા 21 કેસ નોંધાયા

vartmanpravah

દાનહ જિ.પં. પ્રમુખ નિશા ભવરે રાષ્‍ટ્રપતિ પદ માટે દ્રૌપદી મુર્મુની એનડીએ દ્વારા કરાયેલી પસંદગીને આવકારી

vartmanpravah

દીવ જિલ્લા કલેક્‍ટર સલોની રાયે ‘રાષ્‍ટ્રીયએકતા દિવસ’ ઉજવણીને ધ્‍યાનમાં રાખી બેઠક યોજી

vartmanpravah

Leave a Comment