October 15, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ભારતીય જનતા પાર્ટી દ્વારા જ્‍યોતિબા ફૂલેજીની જન્‍મજયંતિની ઉજવણી કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠન દ્વારા આજરોજ મહાત્‍મા જ્‍યોતિબા ફુલેજીની જન્‍મ જયંતી નિમિત્તે વાપી રોફેલ એમબીએ કોલેજ ખાતે પુષ્‍પાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્‍યો હતો. ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠન અધ્‍યક્ષ શ્રી સતિષભાઈ પટેલની આગેવાનીમાં આયોજિત આ કાર્યક્રમમાં સતિષભાઈ પટેલ અને પૂર્વ ન.પા પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા કાર્યકર્તા મિત્રોને મહાત્‍મા જ્‍યોતિબા ફુલેના જીવન વિશે ટૂંકી માહિતી પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાથે, વાપી શહેર સંગઠન મહામંત્રી વિરાજભાઈ દક્ષિણી, ભવલેશભાઈ કોટડીયા, તેમજ ચૂંટાયેલા સભ્‍યો અને સંગઠનના કાર્યકર્તા મિત્રો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

‘સ્‍વચ્‍છ સાગર, સુરક્ષિત સાગર’નો સંદેશ આપવા માટે આમલોકોની ભાગીદારી આવશ્‍યકઃ રમેશ કુંદનાની-પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝના પ્રેસિડેન્‍ટ

vartmanpravah

સલવાવ સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓએ ફિઝિક સ્‍પર્ધામાં ડંકો વગાડ્‍યો

vartmanpravah

મોતીવાડાના ચકચારી રેપ વીથ મર્ડર કેસને સફળતાપૂર્વક ઉકેલવા બદલ વલસાડ પોલીસ ટીમનું ગાંધીનગરમાં સન્‍માન કરાયું

vartmanpravah

ચીખલીના બામણવેલમાં ટ્રક ચાલકોની જાહેર સભા બાદ પોલીસે ચાલકોને ડિટેઈન કર્યા

vartmanpravah

વાપીમાં હજુ ચોમાસુ ચાલું છે… રેલવેનું મોટું ગરનાળું બે-ત્રણ દિવસથી પાણીથીછલકાઈ રહ્યું છેઃ વાહન ચાલકો પરેશાન

vartmanpravah

વાપીના કરવડમાં ધોડિયા પટેલ સમાજના યુવક-યુવતીઓનું મૈત્રી પરિચય સંમેલન યોજાયું

vartmanpravah

Leave a Comment