Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે 30મી એપ્રિલના રોજ લોક અદાલતનું આયોજન કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.14: રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સહયોગથી 30 એપ્રિલના રોજ સવારે 10:00 વાગ્‍યાથી સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં લેબર કોર્ટ, દાવા, બેંકિંગ, લગ્ન અને દિવાની અને ફોજદારી સહિતના અન્‍ય કેસોનો પરસ્‍પર સમાધાન કરારના આધારે નિકાલ કરવામાં આવશે.
આ સંદર્ભમાં મુખ્‍ય ન્‍યાયિકમેજિસ્‍ટ્રેટ અને સેલવાસ કોર્ટના વરિષ્ઠ ન્‍યાયાધીશ શ્રી એ.એ.ભોસલેએ મીડિયા દ્વારા તમામ લોકોને જાણ કરવામાં આવી છે કે રસ ધરાવનાર અરજદાર પોતાનો કેસ જાતે અથવા પોતાની રીતે દાખલ કરી શકે છે. તેઓને એડવોકેટ મારફત રજીસ્‍ટ્રેશન કરાવવો, જેથી તેમના કેસોનો તે સમયની અંદર નિકાલ થઈ શકે.

Related posts

આજે વાપીમાં જગત જનની માઁ ઉમિયાના દિવ્‍ય રથની પધરામણી થશે

vartmanpravah

ઉમરગામ પાલિકાના કર્મચારીઓને હડતાલના પગલે પ્રજાને વેઠવા પડી રહેલી ભારે મુશ્‍કેલી

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત મોટી દમણ કોમ્‍પલેક્ષનો પ્રાથમિક-ઉચ્‍ચ પ્રાથમિક શાળા રમતોત્‍સવ નાયલા પારડી મેદાન, પરિયારી ખાતેયોજાયો

vartmanpravah

દાનહ એક્‍સાઇઝ વિભાગે કરચગામ રોડ પરથી ટાટા ઇન્‍ટ્રામાં ગેરકાયદેસર ભરેલો દારૂનો જથ્‍થો જપ્ત કર્યો

vartmanpravah

નેહરૂ યુવા કેન્‍દ્ર દમણ અને ભીમપોર પંચાયત દ્વારા ‘ક્‍લીન ઈન્‍ડિયા અભિયાન’ અંતર્ગત સ્‍વચ્‍છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ચીખલી-વાંસદા માર્ગ ઉપર માણેકપોર પાસે કારે મોટર સાયકલને અડફેટે લીધા બાદ મેડિકલ સ્‍ટોરના ઓટલા પર ચઢી જતા અફરાતફરી મચી

vartmanpravah

Leave a Comment