December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સેવાભાવી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્‍ટની આવકથી શૈક્ષણિક કીટ અપાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: વાપીમાં સેવાભાવી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા આયોજિત દે ઘુમાકે ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ હાજરી આપી હતી. ચેરીટેબલ ટ્રસ્‍ટ છેલ્લા 6 વર્ષોથી આ ક્રિકેટટૂર્નામેન્‍ટનું આયોજન કરી રહ્યું છે. ક્રિકેટ ટૂર્નામેન્‍ટ દ્વારા સેવાભાવી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા 5555 જરૂરિયાતવાળા બાળકો માટે એજ્‍યુકેશન કીટ તૈયાર કરીને વિતરણ કરવાનું આયોજન કર્યું છે. કાર્યક્રમમાં વાપી શહેર ભાજપ પ્રમુખ સતિષ પટેલ, નોટિફાઈડ ભાજપ પ્રમુખ હેમંત પટેલ, વાપી નગરપાલિકા કારોબારી ચેરમેન મિતેશ દેસાઈ, વાપી ભાજપ સંગઠન મહામંત્રી વિરાજ દક્ષિણી ઉપસ્‍થિત રહ્યા હતા. આ ટૂર્નામેન્‍ટમાં વાપી તથા આસપાસની વિસ્‍તારોની 36 ટીમો તથા 2 મહિલા ટીમોએ ભાગ લીધો હતો.

Related posts

દીવ ખાતે સિંહના ટોળા દેખાતા ફોરેસ્‍ટ વિભાગ દ્વારા ડાંગરવાડી ખાતે ત્રણ પાંજરા મુકાયા

vartmanpravah

આગામી તારીખ 01 ડીસેબર, 2024ના રોજ યોજાનાર કોમન લૉ એડમિશનટેસ્‍ટ(CLAT) માટે 22મી ઓક્‍ટોબર સુધી નોંધણી કરી શકાશે

vartmanpravah

પારડી હાઈવે ઉપર ડમ્‍પર ટ્રકે રાહદારીને ટક્કર મારતા ગંભીર

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા, દીવ દ્વારા જિલ્લા સ્‍તરીય એજ્‍યુકેશન ઈનોવેશન ફેર-2023નું કરાયેલું આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં સ્‍વાર્થી અને પરિવારવાદી રાજનીતિએ બહુમતિ આદિવાસીઓની ખોદેલી ઘોર

vartmanpravah

દમણની સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, કચીગામનું ગૌરવ

vartmanpravah

Leave a Comment