July 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અદાણી ગેસની બોગસ વેબસાઈટથી વાપીના બિલ્‍ડર પાસેથી રૂા.94.20 લાખની છેતરપિંડીકરનાર ગેંગનો પાંચમો આરોપી ઝડપાયો

હરીયાણાની વિલસન પ્રસાદ ગેંગનો પર્દાફાશ ઓનલાઈન ફોડ કરવામાં ગેંગ સાતીર છે : આરોપી પાસેથી 45 એટીએમ મળ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપીના જાણીતા બિલ્‍ડરે અદામી ગેસની એજન્‍સી મેળવવા માટે વેબસાઈટ ઉપર જુદા જુદા સમયે ટ્રાન્‍જેકશન કરી રૂા.94.20 લાખ રૂપિયા ઈમેલથી ઓનલાઈનથી ભરપાઈ કર્યા હતા. બાદમાં એજન્‍સી અંગે કોઈ વધુ પ્રોસિજર નહીં તતા બિલ્‍ડરે વેબસાઈટ ઉપર કોઈ નોંધ જ નહોતી તેથી બિલ્‍ડર સાથે થયેલી છેતરપીંડી અંગે તેમણે વલસાડ સાઈભર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી.
સાઈબર ક્રાઈમે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં ક્રમશઃ સફળતા મળી રહી હતી. હરિયાણાની વિલસન ગેંગનો પર્દાફાસ થવા પામ્‍યો હતો. આ ગેંગના અગાઉ ચાર આરોપીને પોલીસે કુનેહથી ઝડપી લીધા છે જ્‍યારે વધુ પાંચમો આરોપીને ઝડપવામાં સાઈબર પોલીસ ટીમને સફળતા મળી છે. પોલીસે ઝડપાયેલ આરોપી પાસેથી 45 જેટલા એ.ટી.એમ. ઝડપી પાડયા છે. વિલસન ગેંગ જુદા જુદા બોગસ એકાઉન્‍ટ ખોલી નાણા ટ્રાન્‍સફર કરાવતી હતી. પોલીસે વાપીના બિલ્‍ડર સાથે થયેલ 94.20 લાખની છેતરપીંડી ગુનાનો પર્દાફાશ કરવાની સફળતા મળી છે. હજુ તપાસ ચાલું છે. તપાસમાં આગળ નવા શું ભેદ ખુલે છે તે બહાર આવશે.

Related posts

દાનહ રમત અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ ચેસ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વિધાનસભા ચૂંટણીઃ 2022 લોકશાહીના મહાપર્વમાં વલસાડ જિલ્લાની 5 બેઠક પર 35 ઉમેદવારો ચૂંટણી જંગ લડશે: સૌથી વધુ 9 ઉમેદવાર અને સૌથી વધુ 3 અપક્ષ ઉમેદવારો પણ ધરમપુર બેઠક પર

vartmanpravah

ગુજરાત અને મહારાષ્‍ટ્રને જોડતા નેશનલ હાઈવે નંબર 484 કપરાડાનો કુંભઘાટ બિસ્‍માર થતાં પ્રતિ રોજ અકસ્‍માત: વહેલી તકે અન્ય વિકલ્પ શોધવો જરુરી

vartmanpravah

વલસાડ જિલ્લામાં આજથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ

vartmanpravah

આમલીના રામજી મંદિર ટ્રસ્‍ટની જમીનનો ચુકાદો મંદિરના પક્ષે આવતા ફટાકડા ફોડી કરેલી ઉજવણી

vartmanpravah

પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા દાદરા ખાતે ઝોન લેવલ પ્રશ્નમંચ સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment