Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ દ્વીપ ખાતે ઞ્‍20ના પ્રતિનિધિ મંડળ માટે ‘દૃશ્‍યાથલમ’નું કરેલું ઉદ્‌ઘાટન

પ્રતિનિધિ મંડળે સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં ભારતનાટ્‍યમ, મોહિનીઅટ્ટમ, કથ્‍થકલી, કુચીપુડી જેવા શાષાીય નૃત્‍ય અને બાંડિયા જેવા પરંપરાગત નૃત્‍યોની માણેલી મજા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
કવરત્તી, તા.02 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ દ્વીપ ખાતે ઞ્‍20 પ્રતિનિધિ મંડળ માટે સાંસ્‍કૃતિક કાર્યક્રમ ‘દૃશ્‍યાથાલમ’નું ઉદ્‌ઘાટનકર્યું હતું. જેમાં ભારતનાટ્‍યમ, મોહિનીઅટ્ટમ, કથ્‍થકલી, કુચીપુડી જેવા શાષાીય નૃત્‍ય અને બાંડિયા જેવા પરંપરાગત નૃત્‍યોને પ્રતિનિધિ મંડળે માણ્‍યા હતા.

Related posts

ઉમરગામ પાલિકાએ મેરી માટી મેરા દેશ કાર્યક્રમનું કરેલું આયોજન

vartmanpravah

દેવઉઠી એકાદશી નિમિત્તે સેલવાસના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં હાટડી દર્શનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉમરગામ નગર પાલિકા સામે ભ્રષ્ટાચારની પાયા વિહોણી બુમરાણમા પ્રજા સવાલદારની ભૂમિકામાં

vartmanpravah

મનપા ઉધનાઝોનમાં ગેરકાયદે બાંધકામની ભલામણ મુદ્દે કોર્પોરેટરો બે જૂથમાં

vartmanpravah

દમણની દુણેઠા ગ્રામ પંચાયતના વેલકમ ગેટ સ્‍થિતરાત્રિ ચૌપાલ યોજાઈ

vartmanpravah

‘‘પ્રધાનમંત્રી મત્‍સ્‍ય સંપદા” યોજનાની ચોથી વર્ષગાંઠ પર દીવને મળી ભેટ વણાંકબારા ફિશિંગ હાર્બરના નિર્માણ માટે રૂા.128.86 કરોડની રકમ મંજૂર કરાઈ

vartmanpravah

Leave a Comment