October 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગૌ કથાના અવસરે સેલવાસના આમલી હનુમાનજી મંદિરથી નિકળેલી ભવ્‍ય કળશયાત્રા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04: સેલવાસના બહુમાળીમાં આયોજીત ગૌ કથાના શુભારંભ અવસરે આજે આમલી હનુમાનજી મંદિરથી ભવ્‍ય કળશયાત્રા કાઢવામાં આવી હતી, જેને બહુમાળી કથા સ્‍થળ પર પૂર્ણ કરવામાં આવી હતી. આ કળશયાત્રામાં સાધ્‍વી કપિલા ગોપાલ સરસ્‍વતી દીદી સહિત મોટી સંખ્‍યામા મહિલાઓ સહિત ભાવિકભક્‍તો જોડાયા હતા.
બહુમાળી ખાતે આજે 4 મેથી 10મે સુધી સાત દિવસ આયોજીત થનાર ગૌ કથાનો સમય સાંજે 4:00 થી 7:00 વાગ્‍યાનો છે. આ ગૌ કથાનો લાભ લેવા આયોજકો દ્વારા ભાવિક ભક્‍તોને આમંત્રણ આપવામાં પાઠવવામાં આવ્‍યું છે.

Related posts

થોડા સમય પહેલા જ દુબઈથી પરત ફરેલા રાણા સમાજના આશાસ્‍પદ યુવાનનું પાર નદીમાં ડૂબી જવાથી કરુણ મોત

vartmanpravah

વલસાડ શાકભાજી માર્કેટમાં પાર્કિંગના મામલે થયેલી માથાકૂટમાં ચાર રીક્ષાની તોડફોડ કરી કાચ ફોડયા

vartmanpravah

ધરમપુર પોલીસે તિસ્‍કરી ચાર રસ્‍તાથી દારૂના જથ્‍થા સાથે બે કાર ઝડપી પાડી

vartmanpravah

ચીખલી તાલુકામાં મિક્ષ ઋતુ વચ્‍ચે સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પિટલમાં શરદી, ખાંસી,તાવના દર્દીઓની સંખ્‍યા વધી

vartmanpravah

વાપી ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ યોજાયો, ૩૩ કૃતિમાં ૫૩૫ કલાકારોએ ભાગ લીધો

vartmanpravah

વાપી હાઈવે ઉપર કરમબેલાના યુવાનનું અજાણ્‍યા વાહને ટક્કર મારતા મોત

vartmanpravah

Leave a Comment