September 22, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ-ગુજરાત બોર્ડરનાના પીપરીયા પુલ નજીકથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.12: દાદરા નગર હવેલી અને ગુજરાતની બોર્ડર પરઆવેલ પીપરીયા પુલ નીચેથી અજાણ્‍યા યુવાનની લાશ મળતા આજુબાજુના વિસ્‍તારમાં સનસની મચી ગઈ હતી. સ્‍થાનિકો દ્વારા લાશ પડી હોવાની જાણ પોલીસને કરતા લવાછા પોલીસની ટીમ ઘટના સ્‍થળે પહોંચી હતી અને લાશની ઓળખ કરતા એના ખિસ્‍સામાંથી આઈ.ડી. કાર્ડ અને આધારકાર્ડ મળી આવ્‍યા હતા. જેમાં એનું નામ રવિ પ્રતાપ રાવ હોવાનું અને એડ્રેસ સિસવા બસંતપુર-બિહાર હોવાનું જાણવા મળ્‍યું છે. આ યુવાન ક્‍યાં રહેતો હતો અને અહીં ક્‍યાંથી આવ્‍યો તે અંગેની તપાસ ગુજરાત પોલીસ કરી રહી છે.

Related posts

જૈન સમાજની પ્રખ્‍યાત ‘જીટો’ નામની સંસ્‍થાની નવસારી ખાતે સ્‍થાપના કરાઈ

vartmanpravah

વલસાડ શાકભાજી માર્કેટમાં પાર્કિંગના મામલે થયેલી માથાકૂટમાં ચાર રીક્ષાની તોડફોડ કરી કાચ ફોડયા

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ‘મન કી બાત’ કાર્યક્રમ આંટિયાવાડ મંડળની સાથે સાંભળ્‍યો

vartmanpravah

દેહરીની કંપનીમાં ભિષણ આગ: 15 જેટલા કામદારો દાઝી જતા પહોંચેલી નાની મોટી ઈજા

vartmanpravah

દમણ મહિલા મંડળ દ્વારા 1988થી આજપર્યંત શેરી ગરબા દ્વારા પરંપરા અને સંસ્‍કૃતિનું થઈ રહેલું જતન

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવના 113 હે.કો. અને કોન્‍સ્‍ટેબલોની આંતર જિલ્લા બદલી

vartmanpravah

Leave a Comment