October 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

વાપી, સેલવાસ, દમણ માહેશ્વરી સેવા સમિતિ દ્વારા રક્‍તદાન કેમ્‍પ યોજાયો

છેલ્લા 15 વર્ષથી માહેશ્વરી સેવા સમિતિ રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.30: વાપી, સેલવાસ, દમણમાં સંચાલીત માહેશ્વરી સેવા સમિતિ દ્વારા રક્‍તદાન કેમ્‍પનું આયોજન ચલા માહેશ્વરી ભવન ખાતે કરવામાં આવ્‍યું હતું. કેમ્‍પમાં 400 બોટલ રક્‍તનું લક્ષ્ય રાખવામાં આવ્‍યું હતું.
માહેશ્વરી સેવા સમિતિ વર્ષ દરમિયાન અનેક સામાજીક કાર્યો કરે છે તે અંતર્ગત છેલ્લા 15 વર્ષથી રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવે છે. ગત વર્ષે રક્‍તદાન કેમ્‍પમાં 287 યુનિટ રક્‍તદાન થયું હતું. માહેશ્વરી યોગા ઉત્‍પત્તિ દિને ખાસ રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરાયું હતું. તેમાં રાજસ્‍થાન માહેશ્વરી મહિલા મંડળ દ્વારા છાસનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. સમિતિના સેક્રેટરી રામસ્‍વરૂપ લઢ્ઢા અને પ્રોજેક્‍ટ ચેરમેન પુષ્‍કળજી મળીયાર અને ટીમે રક્‍તદાન કેમ્‍પ સફળ બનાવવા સરાહનીય જહેમત ઉઠાવી હતી.

Related posts

કેન્‍દ્રિય રમત-ગમત મંત્રાલયના યુવા બાબતોના આદેશ મુજબ અને દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ દશરથ સ્‍પોર્ટ્‍સ એકેડેમીની મદદથી દાનહ પ્રદેશ સ્‍કાઉટ ગાઈડ મુખ્‍યાલય ડોકમર્ડી ખાતે વિવિધ સ્‍પર્ધાઓનું કરાયેલું આયોજન

vartmanpravah

દાનહ અથાલ ગામે અકસ્માતમાં યુવાનનું ઘટના સ્થળે મોત

vartmanpravah

વલસાડ નગરપાલિકાના તત્‍કાલીન એન્‍ક્રોચમેન્‍ટ અધિકારી મહેશ ચૌહાણે લાંચ પ્રકરણમાં કરેલી રેગ્‍યુલર જામીન અરજી કોર્ટે ફગાવી

vartmanpravah

સંત નિરંકારી સત્‍સંગ મંડળે ચલાવેલું સ્‍વચ્‍છતા અભિયાન: સેલવાસના વિવિધ સ્‍થળોએ કરેલી સાફ-સફાઈ

vartmanpravah

ગીતા જયંતીના પાવન અવસરે કપરાડાના વાલવેરી ગામે ત્રણ દિવસીય અખિલ ભારતીય મહાનુભાવ સંમેલન યોજાશે

vartmanpravah

દાનહમાં એક લાખ કરતા વધુ સભ્‍યો નોંધવા ભાજપના રાષ્‍ટ્રીય મહામંત્રી અને સદસ્‍યતા અભિયાનના રાષ્‍ટ્રીય સંયોજક વિનોદ તાવડેએ આપેલો લક્ષ્યાંક

vartmanpravah

Leave a Comment