Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

આખરે દાનહના ખરડપાડા ખાતે આદિવાસીના ઘર ઉપર ફરી વળેલું બુલડોઝર

વરસાદ બાદ દિવાળી ઉપર ડિમોલીશન કરવા આદિવાસી પરિવારે કરેલી આજીજીની કોઈ અસર નહીં થતાં સમગ્ર પંથકમાં આક્રોશ

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11 : દાનહના ખરડપાડા ખાતે આજે પ્રશાસને પોલીસની ટીમ સાથે આદિવાસી પરિવારનું ઘર ડિમોલીશન કરતા લોકોમાં આક્રોશ પણ ફેલાયો છે. આદિવાસી પરિવારે ઘરના ડિમોલીશનને ચોમાસાના કારણે દિવાળી સુધી ટાળવા પ્રશાસન સમક્ષ આજીજી પણ કરી હતી. જે દરમિયાન આદિવાસી પરિવારની પોલીસ તંત્ર સાથે ચકમક પણ ઝરી હતી.
દરમિયાન જેસીબી દ્વારા આદિવાસી પરિવારના ઘરનું ડિમોલીશન કરાયું હતું. ગત તા.7મી જુલાઈએ ભંડારી પરિવારના ઘરનું પણ ડિમોલીશન કરવામાં આવ્‍યું હતું.

Related posts

સ્‍વચ્‍છતા હી સેવાઃ વલસાડ જિલ્લાની 384 ગ્રામ પંચાયતોમાં 51725 લોકો મહા શ્રમદાન અભિયાનમાં જોડાયા

vartmanpravah

સેલવાસ શ્રી કચ્‍છી ભાનુશાલી મિત્ર મંડળ દ્વારા રક્‍તદાન કેમ્‍પ અને મેડિકલ કેમ્‍પનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ લીલાપોરમાં 100 વર્ષ પૌરાણિક વડનું ઝાડ ધરાશાયી : વીજ ડીપી, ટેમ્‍પો અને દુકાન દબાયા

vartmanpravah

મતદાન જાગૃતિનો અદ્‌ભૂત નજારો: મોબાઈલના ફલેશ દ્વારા મતદાન જાગૃતિનો અનોખો સંદેશ

vartmanpravah

દમણ નેહરુ યુવા કેન્‍દ્ર દ્વારા સ્‍પોર્ટ્‍સ મીટ યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા ભાજપમાં લોકસભાના ઉમેદવાર ધવલ પટેલનો વિરોધ : પત્રિકા-લેટર વોર પ્રદેશ ભાજપ સુધી

vartmanpravah

Leave a Comment