October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા ટેટની પરીક્ષા પાસ કરેલ શિક્ષિત બેરોજગાર બનેલા વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્‍યું

સરકારે પરીક્ષા પાસ કરનારને 11 માસના કોન્‍ટ્રાક્‍ટ ઉપર નોકરી અંગેની જાહેરાત કરી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.17: રાજ્‍ય સરકારે ટેટની પરીક્ષા પાસ થયેલા વિદ્યાર્થીઓને મેરીટના આધારે જ્ઞાન સહાયક તરીકે 11 માસના કોન્‍ટ્રાક્‍ટ ઉપર ભરતી કરવાની જાહેરાત કરી હતી પરંતુ ટેટની પરીક્ષા પાસ કરેલ ઉમેદવારોને નોકરી નહી અપાતા આજે વલસાડ કલેક્‍ટર અને ડીડીઓને આવેદનપત્ર પાઠવી નોકરી માટે બોરેજગાર બનેલા ઉમેદવારોએ માંગ કરી હતી.
ટેટની પરીક્ષા પાસ કરનારનેમેરીટના આધારે 11 માસના કોન્‍ટ્રાક્‍ટ હેઠળ જ્ઞાન સહાયકોને નોકરી આપવાની સરકારે જાહેરાત કરી હતી. તેનુ પાલન નહી કરવામાં આવતા ટેટની પરીક્ષા પાસ કરેલ યુવાનોએ આવેદન પાઠવી કાયમી નોકરી આપવાની માંગ કરી છે. સરકારની જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ નોંધાવ્‍યો હતો.

Related posts

વાપી ગુંજનમાં એર ગન સાથે કાર બોયનેટ પર બેસી સ્‍ટંટ કરનાર બે યુવાનોને જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી

vartmanpravah

વરસાદ ખેંચાતા ગરમી સાથે ઉકળાટ વચ્ચે રોગચાળો વકરતા ચીખલી તાલુકાની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો

vartmanpravah

સેલવાસની તિરુપતિ રેસીડેન્‍સીમાં ભાગવત કથાનું કરાયેલું આયોજન

vartmanpravah

હિંમતનગર સ્થિત સાબર ટ્રાફિક ઍજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ટીઆરબી જવાનોને રેઈનકોટ વિતરણ કરાયા

vartmanpravah

વલસાડ નંદવાલા ગામે પેપર-પસ્‍તીના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : લાખોનો સામાન ખાખ

vartmanpravah

દાનહ અને દમણ-દીવના ભાગ્ય વિધાતા કોણ? દાનહ અને દમણ-દીવમાં મોદી સરકારે શિખવેલા પાઠઃ સાંસદ પોતે સરકાર નહીં પણ પ્રજાનો પ્રતિનિધિ

vartmanpravah

Leave a Comment