April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

નાની દમણના દેવકા નમો પથના સમુદ્ર કિનારે અજાણ્‍યા શખ્‍સની મળેલી સંદિગ્‍ધ લાશ

માથા ઉપર ઈજાના નિશાન હોવાથી હત્‍યા કરીને લાશને ફેંકી દેવાયેલી હોવાનું પ્રાથમિક તારણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : નાની દમણના દેવકા ખાતે નમો પથના સમુદ્ર કિનારે એક અજાણ્‍યા પુરૂષની હત્‍યા કરાયેલી લાશ મળતાં પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણ દેવકાના સમુદ્ર કિનારે માથા ઉપર ઈજાના ઘા સાથેની એક બોડી દેખાતા દેવકા બીટ પોસ્‍ટના પોલીસ સ્‍ટાફ સરકારી હોસ્‍પિટલ મરવડ ખાતે લઈ ગયા હતા. જ્‍યાં ડોક્‍ટરે મૃત જાહેર કરતાં આગળની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં અજાણ્‍યા મૃતક બિકાનેર રાજસ્‍થાનનો રહેવાસી અને હાલમાં સુરતથી દમણ આવ્‍યો હોવાનુંજાણવા મળ્‍યું હોવાનું પોલીસે અખબારી યાદીમાં જણાવ્‍યું છે. પરંતુ મૃતકનું પુરૂં નામ અને સરનામું તથા તેમના પરિવારજનોની કોઈ માહિતી મળી શકતી નથી. તેથી દમણ પોલીસે મૃતકના સંબંધમાં કોઈપણ જાણકારી હોય તો પોલીસ કંટ્રોલ રૂમ દમણ મોબાઈલ નં. 7863885726, કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશન કડૈયા મો.7698270343, લેન્‍ડલાઈન નંબર (0260)222033 અને તપાસ અધિકારી મોબાઈલ નં.97125 88557 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

Related posts

દીવ બાલ ભવનના બાળકોને “TIE & DYE”Workshop નો લાભ મળ્‍યો…

vartmanpravah

દાદરામાં બેરોકટોક ચાલી રહ્યો છે ઓઇલ, પેલેટ્‍સ અને યાર્નની ચોરીનો કારોબાર

vartmanpravah

ખેલો ઈન્‍ડિયા સ્‍કૂલ ગેમ્‍સ હેઠળ મોટી દમણ ફુટબોલ ગ્રાઉન્‍ડ ખાતે ખેલાડીઓની પસંદગી કરાઈ

vartmanpravah

ધરમપુર ઓઝર ગામે વિદ્યાર્થીએ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ

vartmanpravah

વાપી રોફેલ-રોટરી કલબ દ્વારા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના જન્‍મદિનની ઉજવણી રક્‍તદાન કેમ્‍પ સાથે કરી

vartmanpravah

દાનહ મહેસૂલ વિભાગ દ્વારા દાદરામાં છ જગ્‍યા પર, આંબોલી પટેલાદમાં ત્રણ જગ્‍યા પર ડીમોલીશન કરાયું

vartmanpravah

Leave a Comment