September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાનહમાં આયોજીત ત્રિ-દિવસીય ગર્ભાશય અને સ્‍તનના કેન્‍સરની નિઃશુલ્‍ક તપાસનો 293 મહિલાઓએ લીધેલો લાભ

સેલવાસ શહેર અને ખાનવેલ જેવા આદિવાસી ગ્રામ્‍ય વિસ્‍તારની મહિલાઓ પણ તપાસ માટે આગળ આવતાં પ્રશાસન દ્વારા ચલાવવામાં આવેલ જાગૃતિ અભિયાનની દેખાયેલી અસર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દાદરા નગર હવેલીમાં 17 થી 19મી સપ્‍ટેમ્‍બર સુધી રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલીના સહયોગથી આયોજીતત્રિ-દિવસીય સ્‍મિયર(ગર્ભાશય થેલી) અને મેમોગ્રાફી (સ્‍તન કેન્‍સર)ના નિઃશુલ્‍ક પરિક્ષણમાં શહેરી અને ગ્રામ્‍ય વિસ્‍તારની આદિવાસી મહિલાઓ મળી કુલ 293 મહિલાઓએ લાભ લીધો હતો.
સંઘપ્રદેશ પ્રશાસન અને સેવાભાવી સામાજિક સંસ્‍થા રોટરી ક્‍લબ ઓફ દાદરા નગર હવેલીની મહિલાઓને જાગૃત કરવાના પ્રયાસની ધારી અસર જોવા મળી હતી.

Related posts

દાનહમાં સોમવારે એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી

vartmanpravah

તાળીઓની રમઝટ સાથે માતાજીના ગરબા રમતા આર.કે.દેસાઈ કોલેજ પરિવારના ખેલૈયાઓ

vartmanpravah

વલસાડ જિલ્લા મધ્‍યસ્‍થ કાર્યાલય સહિત જિલ્લામાં ભાજપના 43મા સ્‍થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

ગાંધીનગર અને નવસારી ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગની ટીમે ચીખલીના કાંગવઈથી શંકાસ્‍પદ આયુર્વેદિક દવાનો જથ્‍થો ઝડપી પાડયો

vartmanpravah

લોકસભા સમક્ષ દાદરા નગર હવેલી અને દમણ-દીવને લોકશાહીના ઢાંચામાં લાવવા સાંસદ કલાબેન ડેલકરે સંપૂર્ણ વિધાનસભાની કરેલી માંગણી

vartmanpravah

વાપી પાલિકા ચૂંટણીમાં વોર્ડ નં.7માં આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ

vartmanpravah

Leave a Comment