Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બલીઠા દાંડીવાડમાં સાર્વજનિક ગણેશ મહોત્‍સવ અને વાવ ફળીયુંમાં જય ભવાની યુવા મંડળ દ્વારા શ્રી ગણેશજીનું કરાયેલું સ્‍થાપન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વાપી, તા.22: બલીઠા દાંડીવાડમાં સાર્વજનિક ગણેશ મહોત્‍સવ દાંડીવાડ ચા મહારાજા અને વાવ ફળીયુંમાં જય ભવાની યુવા મંડળ શ્રી સાર્વજનિક ગણેશ મહોત્‍સવ દ્વારા ભાદરવા સુદ ચોથના દિવસે શ્રી ગણેશજીનું સ્‍થાપન કરાયું હતું. સાર્વજનિક ગણેશ મહોત્‍સવ દ્વારા તા.27-09-2023 ના દિને સાંજે 6.00 કલાકે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્‍યું છે જેનો સર્વ ભક્‍તોએ લાભ લેવા જણાવાયું છે. શ્રી ગણેશજીનું વિસર્જન અનંત ચૌદશે તા.28-09-2023 ને ગુરૂવારના દિને રાખવામાં આવ્‍યું છે.

Related posts

વલસાડથી અતુલ કંપનીમાં નોકરી જવા નિકળેલ આધેડનું પાટો ઓળંગતા ટ્રેન અડફેટમાં આવી જતા મોતનિપજ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા ખાનવેલના ભગતપાડામાં વિશેષ રેવન્‍યુ શિબિરનું કરાયું આયોજન

vartmanpravah

વાપી બલીઠામાં ઉપ જિલ્લા હોસ્‍પિટલની કામગીરી પ્રગતિમાં : 113 બેડની ક્ષમતા સાથે તમામ આધુનિક સેવા મળશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં મોડી સાંજે પવનના સૂસવાટા સાથે વરસેલો વરસાદઃ લોકોએ ગરમીથી લીધેલો રાહતનો શ્વાસ

vartmanpravah

આનંદો : આજથી વાપી હાઈવે છરવાડા ક્રોસિંગ કાર્યરત થશે : નાણામંત્રી લોકાર્પણ કરશે

vartmanpravah

બાલદામાં થયેલ બુલેટ અને કાર વચ્‍ચે અકસ્‍માતની 22 દિવસ બાદ ફરિયાદ

vartmanpravah

Leave a Comment