Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વાપી ગ્રીન એન્‍વાયરોની 26મી વાર્ષિક સાધારણ સભા વી.આઈ.એ.માં યોજાશે

99 ઉદ્યોગકારોને સીઈટીપીમાં પાણી ટ્રીટમેન્‍ટના મંજુરીપત્રો અપાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: વાપી ગ્રીન એન્‍વાયરો કંપની લી. (વી.જી.સી.એલ.)ની શનિવારે બપોરે વી.આઈ.એ.માં 26મી વાર્ષિક સાધારણ સભા યોજાનાર છે. જેમાં કેટલાક મહત્ત્વના નિર્ણયલેવામાં આવનાર છે.
વાપી વી.જી.સી.એલ.માં વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, સુરેશ પટેલ, સુનીલ અગ્રવાલ, મગનભાઈ સાવલીયા અને રાજુલ શાહ ડીરેક્‍ટર છે. આ પૈકી ચાર ડીરેક્‍ટરોની વધુ બે ટર્મની મુદત વધારવાનો નિર્ણય સામાન્‍ય સભામાં થશે તેમજ તાજેતરમાં છ વર્ષથી સીઈટીવી પ્‍લાન્‍ટમાં પાણી છોડવાનું અટકેલ 99 ઉદ્યોગોને 4 એમ.એલ.ડી. પાણી ટ્રીટમેન્‍ટ અંગે મંજુરી મળી ગઈ છે તેથી નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે મંજુરીપત્ર એનાયત સામાન્‍ય સભામાં કરવામાં આવશે. સભામાં ગાંધીનગરથી વી.સી.એન.ડી. પણ ઉપસ્‍થિત રહેવાના છે.

Related posts

વસુધારા ડેરી સંચાલિત ખારવેલ-ધરમપુરની દૂધ ઉત્‍પાદક મંડળીની મહિલા પશુપાલકનું કેન્‍દ્રીય ગૃહમંત્રી અને મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં કરાયું સન્‍માન

vartmanpravah

વાપી કોચરવામાં બાકી પૈસા માટે સગીર ઉપર જવલનશીલ પદાર્થ ચહેરા પર લગાડી આંખો ઉપર ઈજા પહોંચાડી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની પહેલથી દીવની જનતાને નવા વર્ષમાં મળેલી નૂતન ભેટ: દીવના ગાંધીપરા ખાતેની સરકારી જગ્‍યામાં પોસ્‍ટ ઓફિસનો થયેલો આરંભ

vartmanpravah

આજે 14 ડીસેમ્‍બર, ‘રાષ્‍ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ’

vartmanpravah

ચીખલીની સબ ડિસ્‍ટ્રીક હોસ્‍પિટલને શ્રેષ્ઠ હોસ્‍પિટલનો પુરસ્‍કાર આરોગ્‍ય વિભાગ દ્વારા એનાયત કરાયો

vartmanpravah

વલસાડ કલેકટર કચેરી ખાતે ‘વાત્‍સલ્‍ય ઘોડિયાઘર’નું ઉદ્‌ઘાટન

vartmanpravah

Leave a Comment