Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી ટ્રાફિક પોલીસનો સપાટોઃ લાયસન્‍સ અને હેલ્‍મેટ વિના રોમીયોગીરી કરનારાઓની 20થી વધુ બાઈકો કબજે લેવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.09: પારડી પોલીસસ્‍ટેશનના પી.આઈ. બી.જે. સરવૈયાના માર્ગદર્શન હેથળ ફરી એક વખત પારડી હદ વિસ્‍તારમાં ટ્રાફિક સમસ્‍યા સંભાળતા પો.કો. પરેશભાઈ તથા તેમના સ્‍ટાફ દ્વારા પારડી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના અનેક જગ્‍યાએ ફરી એક વખત ટ્રાફિક અભિયાન હાથ ધરાતા લાયસન્‍સ વિનાના, હેલ્‍મેટ વિનાના અને રોમોયોગીરી કરતા 20, જેટલા બાઈક સવારોની બાઈકો કબજે લઈ એમને આર.ટી.ઓ. મેમો અપાતા લાયસન્‍સ વિના ફરતા સગીર વયના બાળકો તથા રોમયોગીરી કરનારામાં ફફળાટ ફેલાય જવા પામ્‍યો હતો.

Related posts

વલસાડના દુલસાડમાં ઘાસ લઈ જતા ટેમ્‍પામાં વીજતાર અડતા લાગી આગ

vartmanpravah

ગુજરાત પ્રદેશ ભાજપ ડોક્‍ટર સેલ દ્વારા વાપી-નાનાપોંઢામાં અટલજીના જન્‍મ દિને નિઃશુલ્‍ક મેડીકલ કેમ્‍પ યોજાયા

vartmanpravah

નવસારી લુન્‍સીકુઈ ખાતે જૈન ઈન્‍ટરનેશલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ‘અહિંસા રન’ મેરેથોન યોજાઈ

vartmanpravah

પરીયાની 21 વર્ષીય યુવતી ગુમ

vartmanpravah

આઝાદીના 75 વર્ષ નિમિતે પારડી વકીલ મંડળો દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવની મુલાકાત દરમિયાન વિવિધ પ્રોજેક્‍ટોના નિરીક્ષણનો શરૂ કરેલો ઝંઝાવાતી આરંભ

vartmanpravah

Leave a Comment